કરોડપતિ શેર! 11,000% વધ્યો આ 2 રૂપિયાનો શેર, 7 મહિનામાં 1 લાખના બનાવ્યા 1 કરોડ, જાણો
શેરબજારમાં લિસ્ટેડ એવી ઘણી કંપનીઓ છે જેણે ટૂંકા ગાળામાં તેમના રોકાણકારોને જોરદાર વળતર આપ્યું છે. આજે અમે તમને એવા જ એક શેર વિશે જણાવી રહ્યા છીએ જેણે તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. અમે જે કંપનીની વાત કરી રહ્યા છીએ તે ટેલિવિઝન નેટવર્ક સાથે કામ કરે છે.
Most Read Stories