Stock split: 10 ભાગમાં વહેંચાઈ રહ્યો છે આ પેની સ્ટોક, રેકોર્ડ ડેટ નક્કી, 10 જાન્યુઆરી પહેલાની તારીખ
પેની સ્ટોકની કંપનીએ તેના શેરનું વિભાજન કરશે. કંપનીના શેરને 10 ભાગમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીના બોર્ડે આ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે. BSE ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2024ના શેર હોલ્ડિંગ મુજબ, કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો ઘટીને માત્ર 6.74 ટકા થયો છે. જ્યારે જનતાનો હિસ્સો 93.26 ટકા છે.
Most Read Stories