AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Venga : 2025માં આ 4 રાશિના જાતકોની કિસ્મત ચમકશે ! મળશે ભરપૂર ધન, બાબા વેંગાએ કરી આગાહી

Baba Vanga Predictions : બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે આવનારું વર્ષ 2025 કેટલાક લોકો માટે ઘણું સારું રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને મોટી સિદ્ધિ હાસલ થશે તે સાથે ધન-ધાન્યની પ્રાપ્તિ થશે. તે સાથે તેમના માન-સન્માનમાં પણ વધારો થશે.

| Updated on: Dec 28, 2024 | 2:04 PM
Share
આ વર્ષ 2024નો છેલ્લો મહિનો છે. વર્ષ 2024 પૂરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ પછી નવું વર્ષ શરૂ થશે. વર્ષ 2025 શરૂ થાય તે પહેલા જ ઘણા જ્યોતિષીઓ અને ભવિષ્યવાણી કરનારાઓએ પૂછવામાં આવ્યું છે કે નવું વર્ષ 2025 વિવિધ રાશિના લોકો માટે કેવું રહેશે. આ સંદર્ભમાં ઘણી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં બાબા વેંગા એ પણ આ અંગે મોટી આગાહી કરી છે.

1 / 7
બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે આવનારું વર્ષ 2025 કેટલાક લોકો માટે ઘણું સારું રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિના જાતકોને મોટી સિદ્ધિ હાસલ થશે તે સાથે ધન-ધાન્યની પ્રાપ્તિ થશે. તે સાથે તેમના માન-સન્માનમાં પણ વધારો થશે.

2 / 7
બાબા વેંગા તેમની ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત છે, તેમની ઘણી ભવિષ્યવાણીઓ તેમના જીવનકાળ દરમિયાન સાચી પડી છે. 2025 માં કઈ કઈ ઘટનાઓ બનવા જઈ રહી છે? આ વર્ષે કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે તે પહેલાથી જ જણાવવામાં આવ્યું છે. તેમની આ ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. ચાલો જાણીએ બાબા વેંગા એ કઈ રાશીના લોકો માટે નવુ વર્ષ શુભ ગણાવ્યું.

3 / 7
મેષ- આ રાશિના લોકો માટે આવનારું વર્ષ ઘણી રીતે ભાગ્યશાળી રહેશે. પણ ખાસ કરીને પૈસાની દૃષ્ટિએ આ લોકો વર્ષ 2025માં ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે. આ લોકોને આવનારા વર્ષમાં ઘણા પૈસા મળવાની સંભાવના છે.

4 / 7
વૃષભઃ- બાબા વેંગાની આગાહી અનુસાર આ રાશિના લોકો માટે વર્ષ 2025 આર્થિક રીતે ખૂબ સારું રહેશે. આવતા વર્ષે આ લોકોને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને તેઓ જે પણ કરશે તેમાં સફળતા મળશે અને સફળ પણ થશે.

5 / 7
મિથુનઃ- આ રાશિના લોકો માટે વર્ષ 2025 ખૂબ જ લાભદાયી રહેશે. આ વર્ષે મિથુન રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ ઓછી મહેનતે પૂરી થશે. જીવનમાં ખુશીઓ રહેશે, વર્ષભર સારા સમાચાર મળશે. ધનની પ્રાપ્તિ થશે.

6 / 7
કર્કઃ- બાબા વેંગાની આગાહી અનુસાર કર્ક રાશિના લોકો માટે વર્ષ 2025 ખૂબ જ સારું રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન તેના તમામ કાર્ય પૂર્ણ થશે. ઉપરાંત ઘણા વર્ષોથી પેન્ડિંગ કામ પણ પૂર્ણ થવાની સંભાવના છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">