પુષ્પામાં અલ્લુ અર્જુનને ડાન્સ શિખવનાર આ ગુજરાતી ઉર્વશી કોઈ અપ્સરાથી કમ નથી, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ તસવીરો

Pride of Gujarat: પુષ્પા અને પુષ્પા 2 મુવીમાં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવનાર યુવતી છે ગુજરાતી. યસ, ઉર્વશી નામની આ યુવતી ખુદ પણ કોઈ અપ્સરા થી કમ નથી. તે હાલ મુંબઈમાં જ રહે છે અને કોરિયોગ્રાફર તરીકે કાર્યરત છે.બોલિવુડમાં તેની આપ મહેનતના જોરે નામના મેળવી ચુકેલી ઉર્વશી ગુજરાતના ભાવનગર જિલ્લાની છે.

| Updated on: Dec 28, 2024 | 4:08 PM
ઉર્વશી ચૌહાણ ગુજરાતની એક એવી શખ્સીયત જેણે તેની આપ મહેનતના જોરે બોલિવુડમાં નામના મેળવી છે. આ ગુજરાતી કોરિયોગ્રાફર યુવતીએ તાજેતરમાં આવેલી પુષ્પા 2માં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવ્યો છે. આ અગાઉ પણ ઉર્વશીએ ફિલ્મ પુષ્પા 1 માં અલ્લુ અર્જુનની કોરિયોગ્રાફર હતી.

1 / 11
 ઉર્વશીએ  પુષ્પા ફિલ્મમાં 'ઉ અંટવા' અને પુષ્પા 2માં સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુનની કોરિયોગ્રાફર રહી છે,  આ ગુજરાતી કુડીએ અલ્લુ અર્જુનને નાચતા શીખવ્યુ છે.

2 / 11
ઉર્વશી મૂળ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા શહેરની છે. હાલ મુંબઈમાં રહે છે અને તે છેલ્લા 7 વર્ષથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

3 / 11
ઉર્વશીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અલગ અલગ ફિલ્મો માટે કોરિયોગ્રાફી કરી ચુકી છે. અનેક એડ્સ અને આલ્બમોનું નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી ચુકી છે.

4 / 11
ટેકનિકલી કેમેરા પાછળની કસબી ઉર્વશીની ટેલન્ટની ખુદ અલ્લુ અર્જુન પણ પ્રશંસા કરી ચુક્યો છે.

5 / 11
ઉર્વશીએ સોશિયલ મીડિયા પર તેનુ નિક નેમ ઉર્વશી અપ્સરા રાખ્યુ છે જે તેની પર્સનાલિટી અને તેના વર્કફ્રન્ટને બિલકુલ સુટ કરે છે. સુંદર તો એ છે જ સાથે કમનિય કાયાના વળાંકો સાથે એ એવા એવા ડાન્સ સ્ટેપ કરે છે, જેની સામે કોઈ અપ્સરા પણ ઝાંખી પડે.

6 / 11
ઉર્વશીએ સોશિયલ મીડિયા પર તેનુ નિક નેમ ઉર્વશી અપ્સરા રાખ્યુ છે જે તેની પર્સનાલિટી અને તેના વર્કફ્રન્ટને બિલકુલ સુટ કરે છે. સુંદર તો એ છે જ સાથે કમનિય કાયાના વળાંકો સાથે એ એવા એવા ડાન્સ સ્ટેપ કરે છે જેની સામે અપ્સરા પણ ઝાંખી પડે.

7 / 11
કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ ત્રણ પેઢીથી મુંબઈમાં રહે છે તેના પિતા જીતુભાઈ ચૌહાણ મુંબઈમાં ઓટોમોબાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે.

8 / 11
બોલિવુડમાં કોરિયોગ્રાફર તરીકે સફળતાની સીડીઓ સર કરનારી ઉર્વશી હવે એક્ટિંગ પર હાથ અજમાવી રહી છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે તેને હવે આ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે આગળ વધવુ છે અને તેના પર હાલ મહેનત કરી રહી છે. તેનુ કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીમાં રોજ નિતનવા કલાકારો અને કલાના કસબીઓને મળીને તેને ઘણુ શીખવા મળ્યુ છે.

9 / 11
જો કે ઉર્વશીની કોરિયોગ્રાફરની તરીકેની જર્નીમાં પણ અનેક પડકારોનો તે સામનો કરી ચુકી છે તે ખુદ કહે છે કે ગુજરાતી ફેમિલીમાં બિલોંગ કરે છે અને ગુજરાતી સંસ્કૃતિમાં એક દીકરી તરીકે ડાન્સમાં આગળ જવુ તેના માટે ઘણુ ચેલેન્જિંગ રહ્યુ. જો કે ફેમિલીનો સંપૂર્ણ સપોર્ટ તેને મળતો રહ્યો આથી ડ તે આજે આ મુકામ પર પહોંચી છે. જેનો તેને અને તેના ફેમિલીને પણ આનંદ છે.

10 / 11
ઉર્વશીનો પરિવાર મુંબઈમાં જ સ્થાયી થયો છે છતા તેના ગુજરાતી મૂળ સાથે જોડાયેલો છે. ખુદ પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુ ઉર્વશીને નામથી ઓળખે છે અને તેના ફ્લાવર્સમાં તેની ગણતરી કરે છે.

11 / 11
Follow Us:
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે

આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">