હિમવર્ષાએ પ્રવાસીઓ માટે સર્જી આફત, ટ્રાફિક જામમાં અટવાયા, આખી રાત ભૂખ્યા અને તરસ્યા રહ્યો, જુઓ ફોટા
હિમાચલપ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષાને કારણે સોલંગવેલી અને પાલચન વચ્ચે ટ્રાફિક જામમાં હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા છે. ટ્રાફિક જામની સમસ્યા આખી રાત યથાવત રહેવા પામી હતી. જેના કારણે પ્રવાસીઓ અને વાહનચાલકો ભૂખ્યા અને તરસ્યા વાહનોમાં ફસાયા હતા. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ હિમવર્ષાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Most Read Stories