શિયાળામાં હાથ કાળા પડી ગયા છે? આ રહ્યા કાળાશ દૂર કરવાના ઉપાયો

29 Dec 2024

Credit: getty Image

ઠંડા પવનો કારણે હાથની ત્વચા ડ્રાય, નિર્જીવ અને કાળી થઈ જાય છે. ખાસ કરીને જે લોકો બહાર વધુ સમય વિતાવે છે.

અહીં તમને ઘણી ટિપ્સ આપેલી છે તેને ફોલો કરીને તમે તમારા હાથની કાળી પડી ગયેલી ત્વચાને મૂળ રંગમાં લાવી શકો છો. 

એક ચમચી લીંબુના રસમાં એક ચમચી મધ મિક્સ કરો. તેને તમારા હાથ પર લગાવો અને 15 મિનિટ સુધી રાખો. આ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો.

લીંબુ અને મધનો પેક

એક ચમચી ચણાના લોટમાં થોડું દૂધ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. તેને તમારા હાથ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો અને પછી તે સુકાઈ જાય પછી તેને ધોઈ લો.

દૂધ અને ચણાનો લોટ

તાજી એલોવેરા જેલ લો અને તેને તમારા હાથ પર લગાવો. આખી રાત રહેવા દો અને સવારે ધોઈ લો. તે શુષ્ક ત્વચાને મોઈસ્ચર આપે છે અને કાળાશ ઘટાડે છે.

એલોવેરા જેલ

રોજ રાત્રે સૂતા પહેલા હાથ પર હળવું નારિયેળ તેલ લગાવીને મસાજ કરો. તેનાથી હાથની કાળાશથી પણ રાહત મળે છે. તે ત્વચાને નરમ બનાવે છે અને રંગ સુધારે છે.

નારિયેળ તેલ

એક ચમચી લીંબુના રસમાં એક ચમચી મધ મિક્સ કરો. તેને તમારા હાથ પર લગાવો અને 15 મિનિટ સુધી રાખો. આ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો.

ગુલાબજળ અને ગ્લિસરીન

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો