AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : ઉત્તરાયણની 4 દિવસની રજામાં ગુજરાત થી થાઇલેન્ડ – બેંગકોક અને પટાયા જવા માટે અહી છે બે વ્યક્તિઓ માટે ટુર પ્લાનની વિગત

ઉત્તરાયણની ચાર દિવસની રજામાં ગુજરાતથી થાઈલેન્ડ (બેંગકોક અને પટાયા)ની મુસાફરીનો આયોજન કરો. આ લેખમાં બેંગકોક અને પટાયાના પ્રવાસનું વિગતવાર આયોજન, દૈનિક પ્રવૃત્તિઓ, અને બજેટ પ્લાનિંગ આપવામાં આવ્યું છે.

| Updated on: Dec 28, 2024 | 10:20 PM
Share
જો તમે બેગપેકર્સ છો અને રૂપિયા 1 લાખના બજેટમાં ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) દરમિયાન 4 દિવસની વિદેશ યાત્રાનું આયોજન કરી રહ્યાં છો, તો થાઈલેન્ડ જેવી સસ્તી અને સુંદર જગ્યાઓ પસંદ કરવી એ એક ઉત્તમ વિકલ્પ હશે. થાઇલેન્ડની સફર ભારતીય બેગપેકર્સ માટે બજેટ-ફ્રેંડલી છે અને મનોરંજન, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે. મહત્વનું છે કે આ સમગ્ર ટુર પેકેજ બે દિવસ માટે છે.

1 / 7
આ સમગ્ર ટુર 4 દિવસ અને 3 રાતનો હશે. જેમાં થાઇલેન્ડ - બેંગકોક અને પટાયા માટેનું આ પેકેજ છે. ઉત્તરાયણ દરમ્યાન રજાઓમાં આ બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે.

2 / 7
પ્રથમ દિવસે એટલે કે શનિવાર અમદાવાદથી બેંગકોકની ફ્લાઇટ સવારે 3.5-4 કલાકે મળશે. બેંગકોક પહોંચી બપોર હોટેલ ચેક-ઇન પટાયામાં કરવાનું છે. અહીં સાંજે પટાયાની વૉકિંગ સ્ટ્રીટ અને સ્થાનિક બજારોમાં તમે મજા માણી શકો છો. રાત્રિ દરમ્યાન બીચની નજીકની બજેટ ફ્રેન્ડલી હોટેલમાં રહી શકો છો.

3 / 7
બીજા દિવસે એટલે કે, રવિવાર પટાયામાં સવારે કોરલ આઇલેન્ડ ટુર પર જઈ શકશો જેમાં સ્પીડ બોટ દરિયાઈ એક્ટિવિટીની મજા માણી શકશો. આ દિવસે બપોર સ્થાનિક થાઈ ફૂડની મજા માણવી. ત્યાર બાદ સાંજે અલ્કાઝાર કેબરે શો અથવા સ્થાનિક નાઇટલાઇફ પટાયામાં એન્જોય કરી શકો છો. રાત્રિ દરમ્યાન અહીં હોટેલમાં રોકાવું.

4 / 7
ત્રીજા દિવસે એટલે કે, સોમવાર તમારે બેંગકોક માટે પ્રસ્થાન કરવાનું છે. અહીં પહોંચી બપોર ઝૂ, ગ્રાન્ડ પેલેસ અને વાટ અરુણ જેવા ઐતિહાસિક સ્થળો જોવા મળશે. સાંજે ચાઓ ફ્રાયા નદી ક્રૂઝ ડિનર વગેરેનો લાભ મળશે. રાત્રિ દરમ્યાન હોટેલમાં રોકાવું.

5 / 7
ચોથા દિવસે એટલે કે, મંગળવારે બેંગકોકથી અમદાવાદ પાછા ફરવાનું છે. સવારે સ્થાનિક બજારમાં ફરી ત્યાર બાદ બપોરે બેંગકોકથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ પરત ફરવાનું છે. એટલે આ રીતે 4 દિવસમાં તમે એટેલે કે ઉતરાયણની રઝા દરમ્યાન થાઇલેન્ડ - બેંગકોક અને પટાયાનો ટુર પ્લાન કરી શકો છો.

6 / 7
હવે તમારા ખર્ચ વિવરણ પર નજર કરવામાં આવે તો, બે લોકો માટે ફ્લાઇટ રાઉન્ડ ટ્રીપ ₹30,000 માં અમદાવાદથી બેંગકોક માટે, વિઝા ફી, ₹8,000 આરાઇવલ વિઝા, (2 વ્યક્તિઓ માટે). બજેટ હોટેલ્સના ભાવ ₹3,000/રાત એટલે (3 રાત = ₹9,000). ફૂડ ₹1,500/દિવસ (4 દિવસ = ₹6,000) થશે. સ્થાનિક પરિવહન ₹3,000 જેમાં સ્થાનિક બસ, ટુક-ટુક અને ટ્રેનનો સમાવેશ થાય છે. જોવાલાયક સ્થળો અને એક્ટિવિટી ₹8,000 જેમાં કોરલ આઇલેન્ડ ટુર, ગ્રાન્ડ પેલેસ, રિવર ક્રૂઝ વગેરેનો સમાવેશ થાય છે. સિમ કાર્ડ અને અન્ય ખર્ચની વાત કરવામાં આવે તો ₹ 2,000 સિમ કાર્ડ, ઇન્ટરનેટ અને અન્ય નાની ખરીદીનો ખર્ચ થશે. એટલે કે કુલ ખર્ચ ₹66,000 બજેટ થશે. બાકીના ₹34,000 વધારાના ખર્ચ અથવા અપગ્રેડ હોટેલ કે એક્ટિવિટી માટે થાય છે.

7 / 7
Follow Us
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા

બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું

હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video

રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">