Washroom Bathroom Toilet difference : વોશરુમ, બાથરુમ અને ટોયલેટ વચ્ચે શું છે અંતર, ભણેલા-ગણેલા લોકો પણ નથી જાણતા આ રહસ્ય

Difference between Washroom, Bathroom and Toilet : વોશરુમ, બાથરુમ અને ટોયલેટ જેવા શબ્દોનો ઉપયોગ આપણે રોજીંદા જીવનમાં કરીએ છીએ. તેમજ આ અલગ-અલગ શબ્દો એક જ જગ્યા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શું તમે જાણો છો તેની પાછળનું રહસ્ય?

Meera Kansagara
| Edited By: | Updated on: Dec 28, 2024 | 4:05 PM
તમને જાણીને નવાઈ લાગશે પણ આ 3 શબ્દો વિશે ઘણા ભણેલા-ગણેલા લોકો પણ આના વિશે તફાવત નથી બતાવી શકતા.

1 / 6
તમારે જાણવું જરુરી છે કે કઈ જગ્યાને વોશરુમ, કઈ જગ્યાને બાથરુમ, કઈ જગ્યાને ટોયલેટ કહેવામાં આવે છે.

2 / 6
બાથરુમ બહુ જ સામાન્ય શબ્દ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં એવી જગ્યાએ થાય છે કે જ્યાં નહાવાની પણ સુવિધા હોય અને સાથે-સાથે ટોયલેટ સીટ પણ હોય છે.

3 / 6
પરંતુ તે જરુરી નથી કે બાથરુમની સાથે ટોયલેટ સીટ પણ હોય, ઘણા લોકો તેને અલગ-અલગ પણ રાખે છે.

4 / 6
વોશરુમ એ જગ્યા છે જ્યાં ટોયલેટ સીટની સાથે સિંક પણ રાખવામાં આવી હોય. પણ અહીંયા નહાવાની અને કપડાં ચેન્જ કરવાની સુવિધાઓ નથી હોતી.

5 / 6
ટોયલેટ એને કહેવામાં આવે છે કે જ્યાં માત્ર ટોયલેટ જ હોય અને ત્યાં હેન્ડ વોશ માટે પણ સુવિધા નથી હોતી.

6 / 6
Follow Us:
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે

આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">