Cheapest Whiskey : આ છે ભારતની સૌથી સસ્તી વ્હિસ્કી ! 500 રુપિયાથી પણ ઓછી છે કિંમત

Cheapest Whiskey in India : વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કી વિશે તો બધા જાણતા જ હશો. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં સૌથી સસ્તી વ્હિસ્કી કઈ છે અને તેની કિંમત શું છે? જો નહીં તો ચાલો આજે તમને જણાવીએ કે દેશની સૌથી સસ્તી વ્હિસ્કી કેટલા રુપિયામાં મળે છે.

| Updated on: Dec 29, 2024 | 2:14 PM
તમે ભારત અથવા વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કી વિશે તો બધા જાણતા જ હશો. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં સૌથી સસ્તી વ્હિસ્કી કઈ છે અને તેની કિંમત શું છે? જો નહીં તો ચાલો આજે તમને જણાવીએ કે દેશની સૌથી સસ્તી વ્હિસ્કી કેટલા રુપિયામાં મળે છે.

1 / 7
રોયલ સ્ટેગ પાંચમાં નંબર પર આવે છે. બજારમાં આ વ્હિસ્કીની કિંમત લગભગ 760 રૂપિયા આસપાસ છે. આ એક ભારતીય બ્રાન્ડ છે જે વર્ષ 1955માં લોન્ચ કરવામાં આવી હતી.

2 / 7
સૌથી સસ્તી દારૂની યાદીમાં રોયલ ચેલેન્જ 4 નંબર પર છે. આ દારૂ શો વોલેસ એન્ડ કંપની દ્વારા બનાવવામાં આવે છે. વર્ષ 1980માં બનેલી આ કંપનીની શરાબ રોયલ ચેલેન્જ દેશની શ્રેષ્ઠ વ્હિસ્કી હોવાનું કહેવાય છે. આ વ્હિસ્કીની 750mlની બોટલની કિંમત ભારતમાં 750 રુપિયાની આસપાસ છે.

3 / 7
મેકડોવેલ નં 1. ત્રીજા નંબરે આવે છે. જે લોકો સસ્તી વ્હિસ્કી પસંદ કરે છે તેઓ આ દારૂને ખૂબ પસંદ કરે છે. આ વ્હિસ્કી યુનાઈટેડ સ્પિરિટ્સ નામની કંપની દ્વારા બનાવવામાં આવી છે. બજારમાં આ દારૂની કિંમત અંદાજે 650 રૂપિયાની આસપાસ છે.

4 / 7
ઓફિસર્સ ચોઈસ બ્લુ 2 નંબર પર છે. આ સૌથી સસ્તી પ્રીમિયમ બોક્સવાળી વ્હિસ્કી છે, ભારતમાં 750mlની કિંમત 600-640 રૂપિયાની આસપાસ છે. તે સ્કોચ માલ્ટ અને ઈન્ડિય ગ્રેનમાંથી બનાવવામાં આવે છે.

5 / 7
ભારતમાં વેચાતી સૌથી સસ્તી વ્હિસ્કીમાં નંબર 1  Bagpiper Deluxe આવે છે. Bagpiper Deluxeની 750mlની કિંમત લગભગ 450-460 રૂપિયા છે આ વ્હિસ્કી રુ 500થી પણ ઓછી કિંમતમાં તમને માર્કેટમાં મળી જશે. તેને પસંદ કરનારા લોકોની સંખ્યા ભારતમાં ઘણી વધારે છે.

6 / 7
નોંધ : અહીં આપેલી માહિતી જે તે સમયની ચાલી રહેલી કિંંમતના આધારે લખવામાં આવી છે, પણ અલગ અલગ રાજ્યમાં તેની કિંમત અલગ અલગ હોઈ શકે છે.  આ સ્ટોરીનો હેતુ માત્ર જાણકારી માટે છે.

7 / 7
Follow Us:
વિકાસની હરણફાળના દાવા વચ્ચે સાત વર્ષથી લટકી પડ્યુ છે જેટીનું કામ

CM અચાનક જઈ ચડ્યા ગાંધીનગર બસ ડેપોમાં અને પછી થઈ જોવા જેવી- જુઓ Video

ખેડૂતોના માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલે કરી આગાહી

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના ફ્લેટના બે વર્ષમાં જ ખરી ગયા કાંગરા

કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર, બનાવટી લેટરપેડનો ખુલાસો

ક્રિકેટની પીચ પરથી ગેનીબેન ઠાકોરે, સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા

દોઢ વર્ષ સુધી બંધ રહેશે સારંગપુર બ્રિજ, આ માર્ગે આવ-જા કરી શકાશે, જાણો

મહેસાણામાં એમ્બ્યુલન્સની થઇ ચોરી, અડધે જઇને જ પલટી

વડોદરા: મિત્રોના ઝઘડામાં પિતરાઈનું મૃત્યુ, હત્યાનો કેસ નોંધી ધરપકડ

જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ

g clip-path="url(#clip0_868_265)">