AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચનથી લઈને તૃપ્તિ ડિમરી સુધી, આ 5 બોલિવૂડ સ્ટાર્સે Real Estate માં કર્યું છે મોટું રોકાણ, જાણો નામ

બોલિવૂડ સ્ટાર્સ મુંબઈ અને અન્ય મેટ્રો શહેરોમાં પ્રાઇમ લોકેશન પર પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ પ્રોપર્ટીમાં સુરક્ષિત રોકાણ હોવાનું કહેવાય છે. અમિતાભ બચ્ચનથી લઈને તૃપ્તિ ડિમરી સુધી દરેક જણ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.

| Updated on: Dec 28, 2024 | 5:45 PM
Share
બોલિવૂડ સ્ટાર્સ હંમેશા પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને લક્ઝરી પ્રોપર્ટીના કારણે વાયરલ થતા રહે છે. તાજેતરના મહિનાઓમાં, ઘણા અગ્રણી સ્ટાર્સ અને તેમના પરિવારોએ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વિશાળ મિલકતો ખરીદી છે. આ યાદીમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તૃપ્તિ ડિમરીનો સમાવેશ થાય છે, જેઓ એનિમલ જેવી ફિલ્મોથી લાઇમલાઇટમાં આવ્યા હતા.

1 / 7
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સપ્ટેમ્બરમાં ઇટર્નિયા, મુલુંડ વેસ્ટમાં ₹2.54 કરોડની મિલકત ખરીદી હતી, જેના માટે તેમણે ₹15.23 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી હતી. તેમના પુત્ર અભિષેક બચ્ચને પણ આ જ બિલ્ડિંગમાં ₹2.22 કરોડમાં મિલકત ખરીદી હતી અને ₹13.33 લાખ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી હતી.

2 / 7
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ઓશિવરામાં ₹1.56 કરોડની મિલકત ખરીદી હતી, જેના માટે તેણે ₹9.3 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. હાલમાં કંગનાએ પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી છે અને રાજકારણમાં વધુ સક્રિય છે. આ સાથે તે પ્રોપર્ટીમાં સતત રોકાણ કરી રહી છે.

3 / 7
ચોકલેટ બોય તરીકે જાણીતા શાહિદ કપૂરે લોઅર પરેલની 360 વેસ્ટ ઓબેરોય રિયલ્ટીમાં ₹58.66 કરોડની મિલકત ખરીદી હતી. આ માટે તેણે ₹1.7 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. આજકાલ શાહિદ કપૂર ફિલ્મોની સાથે-સાથે વેવ સિરીઝમાં પણ વ્યસ્ત છે, તાજેતરમાં તેની વેબ સિરીઝ ફરઝીએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

4 / 7
'એનિમલ' ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ જૂનમાં બાંદ્રાના કાર્ટર રોડ પર 14 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી. ઉપરાંત, ફિલ્મોમાંથી બ્રેક પર રહેલા આમિર ખાને બાંદ્રામાં બેલા વિસ્ટા એપાર્ટમેન્ટમાં ₹9.76 કરોડનું એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું અને ₹58.54 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.

5 / 7
અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના પિતા પ્રકાશ પાદુકોણે સાથે મળીને બાંદ્રામાં ₹17 કરોડની મિલકત ખરીદી હતી. આ પછી, તેના પતિ રણવીર સિંહની માતા અંજુ સિંહે તે જ બિલ્ડિંગમાં ₹19 કરોડનો ફ્લેટ ખરીદ્યો અને ₹95 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી.

6 / 7
બોલિવૂડ સ્ટાર્સ મુંબઈ અને અન્ય મેટ્રો શહેરોમાં પ્રાઇમ લોકેશન પર પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ પ્રોપર્ટીમાં સુરક્ષિત રોકાણ હોવાનું કહેવાય છે. અમિતાભ બચ્ચનથી લઈને તૃપ્તિ ડિમરી સુધી દરેક જણ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.

બોલિવૂડ સ્ટાર્સ મુંબઈ અને અન્ય મેટ્રો શહેરોમાં પ્રાઇમ લોકેશન પર પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ પ્રોપર્ટીમાં સુરક્ષિત રોકાણ હોવાનું કહેવાય છે. અમિતાભ બચ્ચનથી લઈને તૃપ્તિ ડિમરી સુધી દરેક જણ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.

7 / 7
Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">