Liquor Sale Income: દારૂની એક બોટલ વેચવા પર કેટલી કમાણી કરે છે સરકાર, નહીં જાણતા હોય તમે
તમને જાણીને નવાઈ લાગશે કે કોઈપણ રાજ્યની આવકનો મોટો હિસ્સો દારૂના વેચાણમાંથી આવે છે. આ જ કારણ છે કે કોઈપણ સરકાર દારૂબંધી જેવો નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારે છે. દેશના કેટલાક રાજ્યોને બાદ કરતાં મોટાભાગના રાજ્યો દારૂના વેચાણ પર ભારે ટેક્સ વસૂલે છે અને પોતાની તિજોરી ભરે છે.
Most Read Stories