2024માં લક્ઝરી કારે વેચાણ મામલે તોડ્યો રેકોર્ડ, ભારતમાં દર કલાકે વેચાણી આટલી કાર

વર્ષ 2024માં ઓટો સેક્ટરને ભલે થોડી નિરાશાનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ લક્ઝરી કારના વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં લક્ઝરી કારનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. કાર ખરીદતી વખતે લોકો માત્ર તેમની જરૂરિયાતો પર જ નહીં પરંતુ તેમના શોખ પર પણ ધ્યાન આપતા હોય છે.

| Updated on: Dec 28, 2024 | 7:53 PM
વર્ષ 2024માં ઓટો સેક્ટરને ભલે થોડી નિરાશાનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ લક્ઝરી કારના વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં લક્ઝરી કારનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.

1 / 5
કાર ખરીદતી વખતે લોકો માત્ર તેમની જરૂરિયાતો પર જ નહીં પરંતુ તેમના શોખ પર પણ ધ્યાન આપતા હોય છે. આ જ કારણ છે કે દેશમાં લક્ઝરી કારનું વેચાણ વધી રહ્યું છે.

2 / 5
કાર ઉત્પાદક કંપનીઓ 2025માં લક્ઝરી કાર સેગમેન્ટમાં બે ડઝનથી વધુ નવા મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેના કારણે લક્ઝરી કારના વેચાણમાં વધારો થવાની શક્યતા છે.

3 / 5
ભારતમાં લક્ઝરી કારના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે, જેમાં 2024માં રૂ. 50 લાખથી વધુની કિંમતની 6થી વધુ કારનું દર કલાકે વેચાણ થયું છે. જે 5 વર્ષ પહેલા પ્રતિ કલાકે વેચાતી માત્ર બે કારની સરખામણીમાં મોટો વધારો દર્શાવે છે.

4 / 5
હાલમાં, ભારતમાં લક્ઝરી કારનો બજાર હિસ્સો માત્ર 1 ટકા છે, જે મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં સૌથી ઓછો છે. જો કે, ભારત વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓની સંખ્યા ધરાવતા દેશોમાંનો એક છે.

5 / 5
Follow Us:
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે

આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">