29 december 2024

જો આ હાથ કે પગમાં આવી રહી છે ખંજવાળ.. તો થઈ જશો માલામાલ

Pic credit - gettyimage

જ્યોતિષ શાસ્ત્રમાં શરીરના ઘણા ભાગોમાં અચાનક ખંજવાળના કેટલાક સંકેત આપવામાં આવ્યા છે.

Pic credit - gettyimage

જો જમણા પગમાં અચાનક ખંજવાળ આવે તો જલદી સારા સમાચાર મળી શકે છે અને તમારું ભાગ્ય ચમકી શકે છે.

Pic credit - gettyimage

જ્યોતિષ શાસ્ત્રમાં જમણા પગમાં ખંજવાળનો સીધો સંકેત પૈસા સાથે છે, જેનાથી જલદી આર્થિક લાભ થઈ શકે છે.

Pic credit - gettyimage

તે સાથે જ જમણા પગમાં ખંજવાળનો અર્થ તમે ક્યાંક ફરવા કે કામ સંબંધીત યાત્રા પર જઈ શકો છો અને તે કામમાં તમને સફળતા મળી શકે છે.

Pic credit - gettyimage

પણ જો તમારા ડાબા પગમાં ખંજવાળ આવે છે તો તે અશુભ સંકેત છે , જેથી તમારું થોડુ નુકસાન થઈ શકે છે

Pic credit - gettyimage

શાસ્ત્રો અનુસાર ડાબા પગમાં ખંજવાળ આવતી હોય તો લાંબી યાત્રા પર ન જવું.

Pic credit - gettyimage

આ સાથે જો જમણા હાથમાં ખંજવાળ આવે છે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર  તમને ધનલાભ થઈ શકે છે

Pic credit - gettyimage

નોંધ: આ માહિતી માત્ર જાણકારી માટે છે પણ જો તમારા હાથ કે પગમાં વારંવાર ખંજવાળ આવી રહી છે તો સ્કિન એલર્જી પણ હોઈ શકે છે

Pic credit - gettyimage