28 ડિસેમ્બર 2024

નીતિશ કુમાર રેડ્ડીનો પગાર કેટલો છે?

નીતિશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટમાં અણનમ સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નીતિશ કુમાર રેડ્ડી  હાલમાં BCCIના  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાલમાં નીતિશ કુમાર રેડ્ડીને જેટલી મેચ રમે છે  તે પ્રમાણે મેચ ફી મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCI એક ટેસ્ટના 15 લાખ, ODIના 8 અને T20ના 4 લાખ ખેલાડીને આપે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નીતિશ કુમાર રેડ્ડીએ 4 ટેસ્ટ રમી  60 લાખની કમાણી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નીતિશ કુમાર રેડ્ડીએ 3 T20 રમી  12 લાખની કમાણી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નીતિશ હજી સુધી  ભારત માટે એક પણ  વનડે મેચ નથી રમ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLની બે સિઝનમાં નીતિશને 40 લાખ મળ્યા  IPL 2025માં 6 કરોડ મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM