કરોડોની કમાણી કરતી YouTuber એ આ કામ માટે છોડ્યું PhD, જુઓ Photos

એક ફેમસ YouTuber એ પોતાનું PhD છોડીને OnlyFans પર એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર બનવાનો નિર્ણય લીધો છે. શૈક્ષણિક ક્ષેત્રમાં અનિશ્ચિત ભવિષ્ય અને આર્થિક ચિંતાઓને કારણે તેણીએ આ નિર્ણય લીધો.

| Updated on: Dec 28, 2024 | 7:07 PM
ફેમસ યુટ્યુબર ઝારા એડલ્ટ Content ક્રિએટર બની છે. ઝારા હવે OnlyFans પર એક મોડેલ તરીકે કન્ટેન્ટ પોસ્ટ કરવાનું શરૂ કરે છે. ઝારાએ વીડિયો મારફતે આ નિર્ણય પાછળનું કારણ શેર કર્યું હતું.

1 / 6
શૈક્ષણિક જગતમાં સારું ભવિષ્ય ન જોતા, ઝારાએ પીએચડી છોડવાનો નિર્ણય કર્યો. મહત્વનું છે કે આ તેણીનો અંગત નિર્ણય હોય શકે છે.

2 / 6
તેને સમજાયું કે પ્રોફેસર તરીકે કામ કરવું ઘણું મુશ્કેલ છે. જે બાદ તેણે પોતાનો વ્યવસાય બદલવાનું નક્કી કર્યું.

3 / 6
ઝારા દરેક સમયે બિલ, પગાર, બજેટ વિશે વિચારવા લાગી હતી. તેના સિવાય તેના મગજમાં અન્ય કોઈ વિચાર આવતા ન હતા.

4 / 6
ઝારાએ કહ્યું કે મને સતત ડર હતો કે કોઈ મને નોકરી માંથી કાઢી નાખશે. જેથી આ મહત્વનો નિર્ણય તેના દ્વારા લેવામાં આવ્યો.

5 / 6
ઝારાએ આખરે સાઈડ પ્રોજેક્ટ તરીકે OnlyFans એકાઉન્ટ શરૂ કર્યું. આ દ્વારા તેણે અત્યાર સુધીમાં 10 લાખ ડોલર એટલે કે 8 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

6 / 6
Follow Us:
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા

ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો

અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત

અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ

સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી

દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">