રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર, ભારતીય રેલવે 1 જાન્યુઆરીથી લાગુ કરશે નવું ટાઈમ ટેબલ, અહીં જાણો વિગત
2025 માં, રેલ્વે મંત્રાલય તમામ 136 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો, 2 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો અને નમો ભારત રેપિડ રેલ (વંદે મેટ્રો) શરૂ કરવાની યોજના ધરાવે છે. ગયા વર્ષે, રાષ્ટ્રીય પરિવહનકર્તાએ મુસાફરોની સુવિધા વધારવા માટે 64 વંદે ભારત ટ્રેનો અને 70 વધારાની સેવાઓ રજૂ કરી હતી.
Most Read Stories