નીતિશ કુમાર રેડ્ડી કે યશસ્વી જયસ્વાલ નહીં, આ ભારતીય સ્ટારનું નામ ICC એવોર્ડ્સની રેસમાં આવ્યું
દર વર્ષની જેમ નવા વર્ષની શરૂઆત પહેલા ICC દ્વારા વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટરોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે, જેના માટે વિવિધ કેટેગરીમાં ઘણા દાવેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે. આ વર્ષે ઈમર્જિંગ પ્લેયરની પ્રથમ શ્રેણી જાહેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે માત્ર એક જ ભારતીય ખેલાડીને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
Most Read Stories