Small Stock: 5 વર્ષમાં 2800% વધ્યો આ સસ્તો સ્ટોક, 26 ડિસેમ્બરે કંપનીના બોર્ડે લીધો મોટો નિર્ણય
છેલ્લા 5 વર્ષમાં 2800 ટકાથી વધુ રિટર્ન આપનાર કંપની વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીએ 26 ડિસેમ્બરે શેરબજારોને આ માહિતી આપી હતી. BSEના ડેટા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 69.19 ટકા હતો. અને જનતાનો હિસ્સો 30.81 ટકા હતો.
Most Read Stories