બદામ કરતા વધાકે ગુણકારી છે આ ડ્રાયફ્રુટ, જાણો ફાયદા

Healthy Foods: ટાઈગર નટ્સ ડ્રાય ફ્રૂટ્સ નથી પરંતુ તે ડ્રાય ફ્રૂટ્સ જેવા જ ગુણોથી ભરપૂર છે. ટાઇગર નટ્સને અર્થ નટ્સ પણ કહેવામાં આવે છે. ટાઇગર નટ્સને ડાયટમાં ઘણી અલગ અલગ રીતે સામેલ કરી શકાય છે.

| Updated on: Dec 28, 2024 | 2:37 PM
Healthy Foods: ટાઈગર નટ્સ ડ્રાય ફ્રૂટ્સ નથી પરંતુ તે ડ્રાય ફ્રૂટ્સ જેવા જ ગુણોથી ભરપૂર છે. ટાઇગર નટ્સને અર્થ નટ્સ પણ કહેવામાં આવે છે. ટાઇગર નટ્સને ડાયટમાં ઘણી અલગ અલગ રીતે સામેલ કરી શકાય છે. તેઓને કાચા, સૂકા, રાંધેલા, શેકેલા, પાવડર બનાવીને, વાનગીઓમાં તૈયાર કરીને અથવા બાફેલા પણ ખાઈ શકાય છે. અહીં જાણો કે કઈ રીતે ટાઈગર નટ્સનું સેવન ફાયદાકારક છે અને તેને ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે.

1 / 7
વજન વધારે ન વધે અને વજન નિયંત્રિત રહે તે માટે ટાઈગર નટ્સ ખાઈ શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

2 / 7
ટાઈગર નટ્સ, હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે, હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. ટાઈગર નટ્સ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અસરકારક છે. આનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય સારું રહે છે.

3 / 7
ટાઈગર નટ્સ એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આને ખાવાથી શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી રાહત મળે છે અને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનમાં પણ ઘટાડો થાય છે.

4 / 7
કેલ્શિયમથી ભરપૂર હોવાથી ટાઈગર નટ્સ હાડકાંને મજબૂત બનાવે છે. ટાઈગર નટ્સ ખાવાથી માત્ર હાડકાં જ મજબૂત નથી થતા પણ તે દાંતને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે.

5 / 7
ટાઈગર નટ્સ ખાવાથી શરીરને વિટામિન્સ અને મિનરલ્સ મળે છે જે ત્વચાની તંદુરસ્તી જાળવવામાં પણ અસરકારક છે. ટાઈગર નટ્સ ખાવાથી ત્વચા યુવાન રહે છે અને ત્વચામાં ચમક આવે છે.

6 / 7
સ્ટાર્ચ પ્રતિરોધક હોવાથી, ટાઈગર નટ્સ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

7 / 7
Follow Us:
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે

આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">