Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Car : આ છે ભારતની પ્રથમ સોલાર ઇલેક્ટ્રિક કાર, 50 પૈસામાં દોડશે 1 km !

પૂણે સ્થિત સ્ટાર્ટઅપ કંપનીએ તેની સોલાર પાવરથી ચાલતી ઇલેક્ટ્રિક કારનું અપગ્રેડેડ વર્ઝન રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ સોલાર કારને આવતા મહિને નવી દિલ્હીમાં આયોજિત ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 દરમિયાન રજૂ કરવામાં આવી શકે છે.

| Updated on: Dec 28, 2024 | 6:25 PM
પૂણે સ્થિત સ્ટાર્ટઅપ કંપની Vayve Mobility તેની સોલાર પાવરથી ચાલતી ઇલેક્ટ્રિક કાર EVAનું અપગ્રેડેડ વર્ઝન રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

1 / 6
આ સોલાર કારને આવતા મહિને નવી દિલ્હીમાં આયોજિત ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 દરમિયાન રજૂ કરવામાં આવી શકે છે. આ ભારતની પ્રથમ સોલર ઇલેક્ટ્રિક કાર છે, જે સૌપ્રથમ ઓટો એક્સપો 2023માં રજૂ કરવામાં આવી હતી.

2 / 6
 કંપનીનું કહેવું છે કે આ કાર શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ કારની સાઈઝ એવી છે કે તેને નાની જગ્યામાં પણ સરળતાથી પાર્ક કરી શકાય છે. ફીચર્સની વાત કરીએ તો આ કારમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, રિમોટ મોનિટરિંગ અને ઓવર એર અપડેટ્સ જેવા ખાસ ફીચર્સ મળશે.

3 / 6
કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જ પર 250 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે અને છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલની મદદથી આ કાર એક વર્ષમાં 3 હજાર કિલોમીટર સુધી ચાલી શકે છે. આ કાર અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને માત્ર 5 મિનિટના ચાર્જમાં 50 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

4 / 6
આ સોલાર ઈલેક્ટ્રિક કાર માત્ર 5 સેકન્ડમાં 0 થી 40 સુધીની ઝડપ પકડી શકે છે અને આ કારની ટોપ સ્પીડ 70 kmph છે. આ કારની બીજી ખાસ વાત એ છે કે આ કારની રનિંગ કોસ્ટ પણ વધારે નથી, આ કારને એક કિલોમીટર ચલાવવા માટે માત્ર 0.50 પૈસાનો ખર્ચ થાય છે.

5 / 6
હાલમાં કંપનીએ આ સોલાર કારની કિંમત કેટલી હશે તે વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી અને ન તો આ કારનું અપગ્રેડેડ વર્ઝન ક્યારે લોન્ચ કરવામાં આવશે તે જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ એવી અપેક્ષા છે કે આ કારની કિંમત 10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે. (Image - cardekho)

6 / 6

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">