વાર્ષિક ₹15 લાખ સુધીની કમાણી કરનારાઓને આવકવેરામાં રાહત મળશે ! બજેટમાં થઈ શકે છે જાહેરાત, શું છે સરકારની યોજના?
Income Tax Relief: સરકાર મધ્યમ વર્ગને ખુશ કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર વાર્ષિક 15 રૂપિયા સુધીની કમાણી કરનારાઓને પણ આવકવેરામાં છૂટ આપી શકે છે. જો કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં જ આની જાહેરાત કરી શકે છે.
Most Read Stories