રૂપિયા રાખજો તૈયાર, આવી રહ્યા છે 6 IPO, ઘરે બેઠા મળશે કમાણીની ઉત્તમ તક
IPO News: IPOની વાત કરીએ તો આગામી સપ્તાહ રોકાણકારો માટે પણ ઘણી તકો લઈને આવશે. ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટનું નામ પણ સામેલ છે. આવતા અઠવાડિયે યુનિમેક એરોસ્પેસ અને મેન્યુફેક્ચરિંગનું લિસ્ટિંગ પણ છે.
Most Read Stories