Experts Buying Advice: 54 રૂપિયા પર જશે આ નવો લિસ્ટેડ શેર, ખરીદી માટે ધસારો, ગયા મહિને જ આવ્યો હતો IPO, એક્સપર્ટ છે બુલિશ
આજે, મંગળવાર અને ડિસેમ્બર 24ના રોજ BSE પર સવારના વેપારમાં આ કંપીનના શેરમાં 5% જેટલો વધારો થયો હતો. કંપનીના શેર 48.91 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં આ સ્ટોક 32 ટકા વધ્યો છે.
Most Read Stories