કરોડપતિ અભિનેત્રી છે ડોક્ટર, પહેલી જ ફિલ્મે સુપરસ્ટાર બનાવી દીધી, આવો છે આ સુંદર અભિનેત્રીનો પરિવાર
સાઈ પલ્લવી સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે અને તેના વિશે અવારનવાર ચર્ચા થતી રહે છે. હાલમાં તે રણબીર કપૂર સાથે 'રામાયણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો ચાલો આપણે જાણીએ કે, સાઈ પલ્લવી કેટલું ભણેલી છે, તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
Most Read Stories