24 december 2024

ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા 

Pic credit - gettyimage

શિયાળામાં ફાટેલી એડીયો સૌથી મોટી સમસ્યા છે. આ સમસ્યા મહિલાઓને સૌથી વધુ જોવા મળે છે.

Pic credit - gettyimage

ક્યારેક સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે એડીમાંથી લોહી નીકળવા લાગે છે. જેના કારણે ચાલવામાં પણ તકલીફ પડે છે.

Pic credit - gettyimage

ત્યારે શિયાળામાં મોટાભાગના લોકો પગની ફાટેલી એડીયોથી પરેશાન હોય છે.

Pic credit - gettyimage

ત્યારે ફાટેલી એડીયો પર આ વસ્તુઓ લગાવવાથી જલદી રાહત મળશે અને એડિયો મુલાયમ થઈ જશે

Pic credit - gettyimage

જો તમે દરરોજ અને રાત્રે નાળિયેરનું તેલ લગાવો છો, તો થોડા જ દિવસમાં તિરાડો પુરાઈ જશે અને ત્વચા સોફ્ટ થઈ જશે

Pic credit - gettyimage

મધ અને લીંબુનું મિશ્રણ પણ ફાટેલી એડીયો પર લગાવવાથી ઝડપથી રૂઝ આવવા લાગે છે.

Pic credit - gettyimage

વિનેગર અને મીઠાનું પાણી મિક્સ કરીને પગની ફાટેલી એડીયો પર લગાવવાથી પણ રાહત મળે છે 

Pic credit - gettyimage

શિયાળામાં દરરોજ રાત્રે પગ સાફ પાણી એ ધોઈ એલોવેરા જેલ લગાવવાથી ફાટેલી એડીયો જલદી ઠીક થઈ જાય છે.

Pic credit - gettyimage

ગ્લિસરીન અને ગુલાબજળ ભેગુ કરીને પણ ફાટેલી એડી પર લગાવવાથી રાહત મળે છે.

Pic credit - gettyimage

નોંધ : અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે આથી અનુસરતા પહેલા તમારા તબીબની સલાહ લો.

Pic credit - gettyimage