“પુષ્પા”ને સ્વિમિંગ પૂલમાં ‘પેશાબ’ કરવો પડી ગયો ભારે ! હવે કોંગ્રેસ નેતાએ અલ્લુ અર્જુન વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

કોંગ્રેસના નેતા અને તેલંગાણાના એમએલસી થીનમાર મલ્લન્નાએ નિર્દેશક સુકુમાર અને અભિનેતા અલ્લુ અર્જુન તેમજ પ્રોડક્શન ટીમ સામે કડક કાર્યવાહીની માંગ કરતી ફરિયાદ દાખલ કરી હતી.

| Updated on: Dec 24, 2024 | 9:39 AM
ફિલ્મના એક સીનને લઈને અલ્લુ અર્જુન અને 'પુષ્પા 2: ધ રૂલ'ના નિર્માતા અને નિર્દેશક વિરુદ્ધ ફરી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને તેલંગાણાના એમએલસી થીનમાર મલ્લન્નાએ નિર્દેશક સુકુમાર અને અભિનેતા અલ્લુ અર્જુન તેમજ પ્રોડક્શન ટીમ સામે કડક કાર્યવાહીની માંગ કરતી ફરિયાદ દાખલ કરી હતી.

1 / 5
તેની ફરિયાદમાં, થીનમાર મલ્લન્નાએ 'પુષ્પા 2'ના એક સીન સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં 'પુષ્પા' પોલીસ અધિકારીની હાજરીમાં સ્વિમિંગ પૂલમાં પેશાબ કરતો બતાવવામાં આવ્યો છે. આ સીન સામે કોંગ્રેસ નેતાએ વિરોધ કર્યો અને ફરિયાદ નોંધાવી છે.

2 / 5
કોંગ્રેસના નેતાએ આ દ્રશ્યને કાયદા અમલીકરણ અધિકારીઓની ગરિમાનું અપમાન અને અપમાનજનક ગણાવ્યું છે. પોતાની ફરિયાદમાં તેણે ફિલ્મના નિર્દેશક સુકુમાર અને મુખ્ય ભૂમિકાના અભિનેતા અલ્લુ અર્જુન તેમજ ફિલ્મના નિર્માતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે અધિકારીઓને પોલીસ પાત્રોના વાંધાજનક રીતે સીન બતાવતા રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે.

3 / 5
બીજી તરફ, 'પુષ્પા 2'ના નિર્માતાઓએ 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મના પ્રીમિયર વખતે ફાટી નીકળેલી નાસભાગમાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારને મદદનો હાથ લંબાવ્યો હતો. સોમવારે ફિલ્મના નિર્માતાઓએ મહિલાના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.

4 / 5
કહેવામાં આવી રહ્યું છે કે ગંભીર રીતે ઘાયલ મહિલાનો 8 વર્ષનો પુત્ર હજુ કોમામાં છે. આ ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ બાદ અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જામીન પર બહાર છે. ત્યા પુષ્પા ફેમ અભિનેતા પર ફરી મુસીબત આવી પડી છે.

5 / 5

બોલિવુડના બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us:
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા

ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી

સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત

Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી

ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ

g clip-path="url(#clip0_868_265)">