AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio, Airtel, BSNL અને Viના પ્લાન થશે સસ્તા ! TRAI નવા વર્ષ પર આપશે મોટી ભેટ

માત્ર વોઇસ પ્લાનથી દેશના તે કરોડો 2G યુઝર્સને ફાયદો થશે જે ફક્ત કોલિંગ માટે જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. આ સિવાય તેનો ફાયદો તે યુઝર્સને પણ મળશે જેમની પાસે બે સિમ કાર્ડ છે.

| Updated on: Dec 24, 2024 | 4:15 PM
Share
દેશના 120 કરોડ મોબાઈલ યુઝર્સને નવા વર્ષમાં ભેટ મળી શકે છે. ટ્રાઈએ આ માટે વ્યાપક આયોજન કર્યું છે. TRAIએ જુલાઈમાં રિચાર્જ પ્લાન મોંઘા થવાને કારણે નારાજ આ યુઝર્સને રાહત આપવાની તૈયારી કરી છે. ખાસ કરીને બે સિમ કાર્ડ ધરાવતા અને 2જી ફોનનો ઉપયોગ કરતા યુઝર્સને તેનો મોટો ફાયદો થશે. સરળ ભાષામાં કહીએ તો મોબાઈલ યુઝર્સ માટે ફરી એકવાર સારા દિવસો આવવાના છે.

1 / 6
Airtel, Jio, Vodafone Idea અને BSNL હાલમાં તેમના મોબાઈલ યુઝર્સને વોઈસ + ડેટા પેક ઓફર કરે છે, જેમાં યુઝર્સને કોલિંગની સાથે ડેટા પણ મળે છે. આ સિવાય ટેલિકોમ કંપનીઓ ડેટા ઓન્લી પેક પણ ઓફર કરે છે. જો કે, પહેલાથી ચાલુ છે તે પ્લાન સાથે માત્ર ડેટા પેકને ક્લબ કરી શકાય છે. આ પ્લાનમાં ઇનકમિંગ કોલ ઉપલબ્ધ નથી. TRAI ટૂંક સમયમાં જ ટેલિકોમ કંપનીઓને માત્ર વોઈસ પ્લાન લોન્ચ કરવા માટે સૂચનાઓ જાહેર કરી શકે છે.

2 / 6
માત્ર વોઇસ પ્લાનથી દેશના તે કરોડો 2G વપરાશકર્તાઓને ફાયદો થશે જે ફક્ત કોલિંગ માટે જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. આ સિવાય તેનો ફાયદો તે યુઝર્સને પણ મળશે જેમની પાસે બે સિમ કાર્ડ છે.

3 / 6
સામાન્ય રીતે યુઝર્સ એક મુખ્ય અને એક સેકન્ડરી સિમ કાર્ડ રાખે છે. યુઝર્સ ડેટા અથવા કોલિંગ માટે સેકન્ડરી સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, તેમને આ નંબર રિચાર્જ કરવા માટે વધુ ખર્ચ કરવો પડે છે, કારણ કે કોઈપણ કંપની પાસે ફક્ત ઓન્લી વોઈસ પ્લાન અવેલેબલ નથી.

4 / 6
જ્યારે ટેલિકોમ કંપનીઓ દ્વારા માત્ર વોઈસ પ્લાન લોન્ચ કરવામાં આવે છે, ત્યારે યુઝર્સને તેમના સેકન્ડરી સિમ માટે સસ્તું રિચાર્જ મળશે. જ્યારે પ્રાથમિક સિમ કાર્ડમાં તેઓ હાલના મોંઘા રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરી શકે છે. CNBC Awaaz ના રિપોર્ટ અનુસાર, TRAI ટૂંક સમયમાં આ માટે નવા નિયમો લાવવા જઈ રહ્યું છે, જેથી યૂઝર્સ માત્ર વૉઇસ + SMS પેકથી જ તેમના નંબર રિચાર્જ કરી શકે. હાલમાં ભારતમાં 300 મિલિયન એટલે કે લગભગ 30 કરોડ 2G યુઝર્સ છે. આ યુઝર્સને પોતાનો નંબર એક્ટિવ રાખવા માટે મોંઘું રિચાર્જ કરાવવું પડે છે.

5 / 6
ટ્રાઈએ જુલાઈમાં આ માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું, જેથી સ્ટેકહોલ્ડર્સ સાથે બેસીને આ માટે માર્ગદર્શિકા તૈયાર કરી શકાય. ટ્રાઈએ આ વર્ષે મોબાઈલ યુઝર્સ માટે ઘણા નવા નિયમો લાગુ કર્યા છે, જેમાં યુઝર્સને ફેક કોલથી છુટકારો મળશે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">