24/12/2024

TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?

Image - freepik

તમે લોકોને ઘર કે ઓફિસથી નીકળતી વખતે BYE કહેતા જોયા હશે

જ્યારે કોઈ બહાર જાય ત્યારે તેને લોકો TATA કે BYE કહેતા હોય છે

ત્યારે જાણી લઈએ કે TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે

BYEનું ફુલફોર્મ Be With You Every Time છે

આ શબ્દ 1940માં ખૂબ જ ફેમસ બન્યો હતો

TATA અથવા BYE એ અંગ્રેજીમાં વપરાતા શબ્દો છે

બ્રિટિશ અંગ્રેજીમાં TA-TA શબ્દનો અર્થ ગુડબાય થાય છે

કોઈને વિદાય આપતી વખતે તેનો ઉપયોગ થાય છે