24 ડિસેમ્બર 2024

ચેમ્પિયન્સ ટ્રોફીમાં  નંબર 1 બોલરની કારકિર્દીનો અંત!

ચેમ્પિયન્સ ટ્રોફીમાં  ભારતના નંબર-1 બોલરનું કરિયર ખતમ થઈ શકે છે

Pic Credit - Instagram/PTI/Getty

આ ખેલાડી બીજું કોઈ નહીં પણ રવીન્દ્ર જાડેજા છે

Pic Credit - Instagram/PTI/Getty

ચેમ્પિયન્સ ટ્રોફીમાં  ભારતનો સૌથી સફળ બોલર  છે રવીન્દ્ર જાડેજા

Pic Credit - Instagram/PTI/Getty

ચેમ્પિયન્સ ટ્રોફીમાં  રવીન્દ્ર જાડેજાના નામે  16 વિકેટ છે

Pic Credit - Instagram/PTI/Getty

રવીન્દ્ર જાડેજાની આ છેલ્લી વનડે ટૂર્નામેન્ટ પણ હોઈ શકે છે

Pic Credit - Instagram/PTI/Getty

રવીન્દ્ર 36 વર્ષનો થઈ ગયો છે આગામી ટ્રોફી સુધીમાં તે  40 વર્ષનો થઈ જશે

Pic Credit - Instagram/PTI/Getty

આગામી વનડે વર્લ્ડ કપ 2027માં છે અને જાડેજા માટે ત્યાં રમવું મુશ્કેલ છે

Pic Credit - Instagram/PTI/Getty

રવીન્દ્ર જાડેજાએ આ વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી

Pic Credit - Instagram/PTI/Getty