Manthan Movie Story : 5 લાખ ખેડૂતોએ જ્યારે આપ્યા 2-2 રૂપિયા, ત્યારે શ્યામ બેનેગલે Amul પર બનાવી ફિલ્મ
Shyam Benegal made this film on Amul : ભારતીય સિનેમા પણ ખેડૂતોનું કરજદાર છે, તો શું કહેશો તમે? ચાલો આ આખી વાર્તાને વિગતવાર સમજીએ કે કેવી રીતે ખેડૂતોએ 80 હજાર કરોડ રૂપિયાની કંપની પર ફિલ્મ બનાવવા માટે 2 રૂપિયાનું દાન આપ્યું અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી રીતે સફળ થઈ.
Most Read Stories