રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર પણ બન્યો પિતા, પત્નીએ પુત્રને આપ્યો જન્મ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પિતા બની ગયો છે. અક્ષર પટેલે ઓક્ટોબર મહિનામાં જ કહ્યું હતું કે તેની પત્ની મેહા ગર્ભવતી છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના બાળકનો ફોટો શેર કરીને તેના ચાહકોને આ સમાચાર આપ્યા છે.
Most Read Stories