Huge Return: 100% થી વધુ રિટર્ન આપનાર સ્ટોક આજે રહ્યો ટ્રેન્ડમાં, 11% વધ્યો શેરનો ભાવ, આ વર્ષે આવ્યો હતો IPO
આ શેરમાં મંગળવારે અને 24 ડિસેમ્બરના રોજ 11 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. લિસ્ટિંગ બાદ કંપનીના શેરની કિંમતમાં 107 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, આ કંપનીએ ઓગસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. એપ્રિલથી જૂન 2024 દરમિયાન આ કંપનીની ચોખ્ખી આવક 303.40 કરોડ રૂપિયા રહી છે. કંપનીની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 3 ટકા વધી છે.
Most Read Stories