Year Ender 2024 : આ વર્ષે 2-4 નહીં પરંતુ કુલ 13 ખેલાડીઓએ ઈન્ટરનેશલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું, જુઓ ફોટો

વર્ષ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ માટે અનેક ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે.તેમાંથી અનેક ક્રિકેટરોએ એક થી વધુ ફોર્મેટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. તો કેટલાક ખેલાડીઓ એવા છે. જેમણે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે.

| Updated on: Dec 24, 2024 | 3:34 PM
વર્ષ 2024માં ઈન્ટરનેશલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ખેલાડીઓનું લિસ્ટ જોઈએ,

1 / 14
મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાને આ વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે પહેલી વખત ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ. તેમણે પોતાના ટેસ્ટ કરિયરની શરુઆત અડધી સદી ફટકારીને કરી છે.

2 / 14
ઉત્તરપ્રદેશના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ પણ ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ કર્યું હતુ. તેમણે વર્ષ 2024માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતુ. જે ઝિમ્બાબ્વે વિરુદ્ધ હતુ.

3 / 14
બંગાળનો ફાસ્ટ બોલર આકાશદીપે પણ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં કર્યું હતુ. તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ પણ છે.

4 / 14
દિલ્હીના યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફીથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે.

5 / 14
કર્ણાટકના આ બેટ્સમેન દેવદત્ત પડિક્કલને છેલ્લી ટેસ્ટ ક્રિકેટમાં તક મળી ગઈ છે. તેમણે પોતાનું ઈન્ટરનેશલ ડેબ્યુ આ વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચથી કર્યું છે.

6 / 14
મધ્યપ્રદેશના અન્ય એક બેટ્સમેન રજત પાટીદારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યુ કર્યું છે.

7 / 14
 આંધ્ર પ્રદેશના ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યુ કર્યું છે. રેડ્ડીએ આ વર્ષ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં પોતાનું T20I ડેબ્યુ કર્યું હતુ.

8 / 14
રિયાન પરાગે આ વર્ષે 2024માં પોતાનું વનડે ડેબ્યુ શ્રીલંકા સીરિઝમાં કર્યું હતુ. જ્યારે T20 ડેબ્યુ ઝિમ્બાબ્વે વિરુદ્ધ કર્યું હતુ.

9 / 14
વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ ભારત માટે પોતાનું ટી20 ડેબ્યુ ઝિમ્બાબ્વે વિરુદ્ધ સીરિઝમાં કર્યું છે.

10 / 14
ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે ભારત માટે પોતાનું ટી20 ડેબ્યુ ઝિમ્બાબ્વે વિરુદ્ધ સીરિઝમાં કર્યું છે.

11 / 14
ઓલરાઉન્ડર રમનદીપ સિંહે વર્ષ 2024માં પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યુ સાઉથ આફ્રિકા વિરુદ્ધ  T20I સીરિઝમાં કર્યું છે.

12 / 14
 સાઈ સુદર્શને 2024માં ઝિમ્બાબ્વે સામેની T20I સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

13 / 14
પોતાની ફાસ્ટ બોલિંગથી દુનિયાનું ધ્યાન ખેંચનાર ફાસ્ટ બોલર  મયંક યાદવે ભારતીય વિરુદ્ધ પોતાનું ટી20 ડેબ્યુ બાગ્લાદેશ વિરુદ્ધ સીરિઝમાં કર્યું હતુ.

14 / 14
Follow Us:
અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ

કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા

ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર

રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા

ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી

સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત

Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">