24 December 2024

Photo : Twitter

સુપરસ્ટારની પત્ની  ખૂબ જ સુંદર હોવા ઉપરાંત કરોડોની સંપત્તિના માલિક પણ છે

24 December 2024

Photo : Twitter

 સાઉથ સ્ટારની પત્ની બિઝનેસ જગતમાં રાજ કરી રહી છે 

Photo : Twitter

 રામ ચરણની પત્ની ઉપાસનાની ખુબ સુંદર છે

Photo : Twitter

 રામ અને ઉપાસનાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ખુબ સુંદર છે

Photo : Twitter

 ઉપાસનાએ લંડનમાં અભ્યાસ કર્યો છે

Photo : Twitter

ઉપાસનાના એપોલો ચેરિટીની વાઇસ પ્રેસિડેન્ટ છે

Photo : Twitter

 આ સાથે પી પોઝિટિવ મેગેઝિનની ચીફ એડિટર પણ છે 

Photo : Twitter

 તો રિપોર્ટ અનુસાર ઉપાસનાની કુલ સંપત્તિ 1130 કરોડ રૂપિયા છે

Photo : Twitter

અને રામ ચરણની સંપત્તિ 1370 કરોડ રૂપિયા છે

Photo : Twitter

બંનેની કુલ નેટવર્થ 2500 કરોડ રૂપિયા છે