Call Recording : શું તમે અજાણતા સાયબર ક્રાઈમ કરી રહ્યા છો? આ આદતો સુધારો નહીંતર જેલમાં જશો
એવા ઘણા લોકો છે જેઓ સામેની વ્યક્તિ સાથે વાત કરતી વખતે દરેક કોલ રેકોર્ડ કરે છે, પરંતુ 90 ટકા લોકો નથી જાણતા કે આમ કરવાથી જેલ પણ થઈ શકે છે. ચોંકી ગયા ને.. પરંતુ તે સાચું છે. જાણ્યે-અજાણ્યે તમે પણ અન્ય લોકો સાથે સાયબર ક્રાઇમ કરી રહ્યા છો અને તમને તેની જાણ પણ નથી. આવો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે તમારી જાતને ફસાવવાથી બચાવી શકો છો.
Most Read Stories