IPO News : આવી રહ્યો છે 2025નો પ્રથમ IPO, 1 જાન્યુઆરીથી રોકાણ કરવાનો મળશે મોકો, પ્રાઇસ બેન્ડ છે 52 રૂપિયા
આ મહિને ડિસેમ્બરમાં 20 થી વધુ SME અને મેઈનબોર્ડ IPO એકસાથે આવ્યા છે. મોટા ભાગના IPOનું વળતર પણ ઉત્તમ રહ્યું છે. હવે રોકાણકારો આવતા વર્ષના IPOની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે એપ્લિકેશન માટે ન્યૂનતમ લોટ સાઈઝ 2000 છે. રોકાણકારો ઓછામાં ઓછા 2000 શેર અને તેના ગુણાંકમાં અરજી કરી શકે છે.
Most Read Stories