Santa Claus Fact : આનંદી, રમૂજી સ્વભાવના સાન્તા ક્લોઝ બધાના છે ફેવરિટ, પણ તેની સાથે જોડાયેલી વાત કેટલી સાચી અને કેટલી કાલ્પનીક
સાન્તાક્લોઝની સ્ટોરી ઐતિહાસિક તથ્યો, લોકકથાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓના મિશ્રણ પર આધારિત છે. જ્યારે સાન્તાક્લોઝની લાલ સૂટ પહેરેલા આનંદી માણસ તરીકેની આધુનિક છબી કાલ્પનિક છે તે વાસ્તવિક ઐતિહાસિક વ્યક્તિઓ અને દંતકથાઓથી પ્રેરિત છે.
Most Read Stories