Hrithik Roshan સાથે ‘કાઇટ્સ’ માં જોવા મળી હતી આ અભિનેત્રી, 43 વર્ષની ઉંમરે બની ગઈ દાદી

બોલિવૂડમાં ઘણી વિદેશી અભિનેત્રીઓ ભાગ્ય અજમાવવા આવે છે. કેટલીક અભિનેત્રીઓ બોલિવૂડમાં ઘણી આગળ નીકળી જાય છે, પરંતુ કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમની બોલિવૂડ કરિયર એક-બે ફિલ્મો સુધી મર્યાદિત રહી જાય છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 23, 2021 | 8:52 AM
બાર્બરા મોરી (Bárbara Mori) એ બોલીવુડ કારકિર્દીની શરૂઆત હૃતિક રોશન (Hrithik Roshan) અને કંગના રનૌત (Kangana Ranaut) ની ફિલ્મ કાઇટ્સ (Kites) થી કરી હતી. પરંતુ આ પછી તેઓ બોલિવૂડની કોઈ પણ ફિલ્મમાં જોવા મળ્યા નહતા. જોકે તેઓ મેક્સીકન ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે.

1 / 7
ફિલ્મ કાઇટ્સને રિલીઝ થયાનાં આજે 11 વર્ષ વીતી ગયા છે. આ ફિલ્મમાં બાર્બરા અને હૃતિક ઉપરાંત કંગના રનૌત પણ હતી. ચાલો આ પ્રસંગે જાણીએ કે હૃતિક રોશનની સાથે રોમાંસ કરવા વાળી આ મેક્સીકન અભિનેત્રી આજે કયા છે અને શું કરી રહી છે.

2 / 7
અભિનેત્રી બાર્બરા મોરીનો જન્મ 2 ફેબ્રુઆરી 1978 માં Uruguay માં થયો હતો. આ અભિનેત્રી વર્ષ 1996 માં Sergio Mayer સાથે સંબંધમાં હતી. આ સંબંધથી તેમને Sergio Mayer Mori નામનો એક પુત્ર છે.

3 / 7
હવે દીકરો મોટો થઈ ગયો છે અને તેને એક દિકરી પણ છે જેનું નામ મિલા છે. મિલા માત્ર 6 વર્ષની છે. આ રીતે, કાઈટ્સ ફિલ્મની અભિનેત્રી બાર્બરા મોરી 38 વર્ષની ઉંમરે દાદી બની હતી. અભિનેત્રી હાલમાં 43 વર્ષની છે.

4 / 7
આ સંબંધ સિવાય, અભિનેત્રીએ વર્ષ 2016 માં બાસ્કેટબોલ ખેલાડી Kenneth Ray Sigman સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના એક વર્ષ પછી 2017 માં તેમના છૂટાછેડા થઈ ગયા.

5 / 7
બાર્બરા મોરીની કારકિર્દી વિશે વાત કરીએ તો, ફિલ્મ કાઇટ્સ સિવાય, તે 2005 માં My Brothers Wife, વર્ષ 2008 માં Violanchelo, વર્ષ 2008 માં જ Insignificant Things, 2014 માં Cantinflas અને 2016 માં Treintona, soltera y fantástica જેવી ફિલ્મ્સનો ભાગ રહ્યા હતા.

6 / 7
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">