Summer Vacation : જૂન મહિનામાં આ સુંદર સ્થળો મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે, ઓછા બજેટમાં પ્રવાસનું કરો આયોજન

જૂન મહિનામાં, તમે પરિવાર અને મિત્રો સાથે ઘણી જગ્યાએ જઈ શકો છો. લોકો વારંવાર આ મહિનામાં ફરવા (Summer Vacation) માટે ઠંડી જગ્યાઓ શોધે છે. ચાલો જાણીએ કે તમે કયા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 5:49 PM
કાળઝાળ ગરમીમાં ભારતમાં મુસાફરી કરવી ચોક્કસપણે મુશ્કેલ બની રહી છે. પરંતુ જો યોગ્ય લોકેશન મળી આવે, તો તમે ઓછા બજેટમાં પણ તમારી સફરનું આયોજન કરી શકો છો. ભારતમાં આવા ઘણા પર્યટન સ્થળો છે, જે જૂન મહિનામાં ફરવા માટે યોગ્ય છે.

1 / 5
મનાલી, હિમાચલ પ્રદેશ - તમે જૂન મહિનામાં હિમાચલ પ્રદેશમાં સ્થિત મનાલીની મુલાકાત લઈ શકો છો. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. અહીંનું હવામાન ખૂબ જ ખુશનુમા છે.

2 / 5
નૈનીતાલ, ઉત્તરાખંડ - તમે નૈનીતાલમાં પ્રકૃતિના સુંદર નજારાનો આનંદ માણી શકો છો. તમે અહીં તળાવમાં બોટિંગ કરી શકો છો. તમે સુંદર ખીણો જોવાનો આનંદ માણી શકો છો. ઉનાળામાં ફરવા માટે આ ખૂબ જ સારી જગ્યા છે.

3 / 5
ડેલહાઉસી, હિમાચલ પ્રદેશ - હિમાચલ પ્રદેશમાં સ્થિત આ એક સુંદર હિલ સ્ટેશન છે. તમે અહીં ટ્રેકિંગ અને કેમ્પિંગ કરી શકો છો. આ સિવાય તમે અહીં પર્વતો, નદીઓ અને ધોધના સુંદર નજારાનો આનંદ લઈ શકો છો.

4 / 5
દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ - તમે જૂન મહિનામાં દાર્જિલિંગ જઈ શકો છો. તમે અહીં ચાના બગીચા, ટ્રૉય ટ્રેન અને મનોહર દૃશ્યોનો આનંદ માણી શકો છો. તમે આ સ્થળના સુંદર નજારાનો આનંદ માણી શકો છો.

5 / 5
Follow Us:
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

g clip-path="url(#clip0_868_265)">