Paytm માટે આવ્યા ગૂડ ન્યૂઝ, કંપનીના રોકાણને ટૂંક સમયમાં મળી શકે છે કેન્દ્ર સરકારની મંજૂરી

પેટીએમને તેના મહત્વપૂર્ણ પેમેન્ટ ગેટવેમાં રોકાણ કરવાની મંજૂરી મળી શકે છે. આ સમાચાર બાદ કટોકટીમાંથી પસાર થઈ રહેલી Paytm ને થોડી રાહત મળી શકે છે. રોકાણની આ મંજુરી છેલ્લા બે વર્ષથી અટવાયેલી છે. ચીની શેરહોલ્ડર એન્ટ ગ્રુપ કંપનીએ Paytmમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો છે.

| Updated on: Feb 10, 2024 | 4:07 PM
પેટીએમને તેના મહત્વપૂર્ણ પેમેન્ટ ગેટવેમાં રોકાણ કરવાની મંજૂરી મળી શકે છે. આ સમાચાર બાદ કટોકટીમાંથી પસાર થઈ રહેલી Paytm ને થોડી રાહત મળી શકે છે. રોકાણની આ મંજુરી છેલ્લા બે વર્ષથી અટવાયેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની શેરહોલ્ડર એન્ટ ગ્રુપ કંપનીએ Paytmમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો છે અને તે બાદ આ બાબતે સરકારનું વલણ બદલાઈ ગયું છે.

1 / 5
Paytmને થોડા દિવસોમાં તેની મંજૂરી મળી શકે છે. આ રોકાણ પેટીએમને તેના યુનિટને સુધારવામાં મદદ કરશે જે ઓનલાઈન વ્યવહારોની પ્રક્રિયા કરે છે. જો કે આ રોકાણ રૂ. 1 બિલિયન કરતા ઓછું છે. સરકારની નજરમાં પેટીએમની વિશ્વસનીયતા હજુ પણ સારી છે.

2 / 5
પેટીએમ પેમેન્ટ્સ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ કંપનીને લઈને આશંકાઓ વધી ગઈ છે. RBI એ વર્ષ 2022 માં Paytm પેમેન્ટ સર્વિસીસની પેમેન્ટ એગ્રીગેટર લાઈસન્સ એપ્લિકેશનને હોલ્ડ પર રાખી હતી. બેન્કિંગ રેગ્યુલેટરે One97 Communications Limited ને પહેલાના રોકાણ માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા કહ્યું હતું.

3 / 5
વન97 કોમ્યુનિકેશન લિ.માં એન્ટ ગ્રુપ કંપનીનો હિસ્સો અંદાજે 25 ટકા હતો અને ભારત સરકારે ચીનમાંથી આવતા રોકાણો પર સ્ક્રુટિની પ્રક્રિયા કડક કરી હતી. Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ ગયા વર્ષે એન્ટ ગ્રુપ પાસેથી 10.3 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને આ પછી તેઓ One97માં સૌથી મોટા શેરહોલ્ડર બન્યા હતા.

4 / 5
આ ડીલ પછી, Paytmમાં તેમનો હિસ્સો વધીને 24 ટકાથી વધારે થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડીલથી પેટીએમ પેમેન્ટ સર્વિસીસમાં સરકારનો વિશ્વાસ વધ્યો છે. આ દરખાસ્ત હવે અંતિમ નિર્ણય માટે આંતર મંત્રાલય સમિતિ પાસે જશે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">