4,83,162 રોકાણકારો વાળી કંપનીને મળ્યો 10,000 ઈલેક્ટ્રિક બસ બનાવવાનો ઓર્ડર, એક્સપર્ટે કહ્યું શેર જશે 2000 ને પાર
શેર બજારમાં છેલ્લા એક મહિનાથી, ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં સુસ્તીનું વાતાવરણ છે. જોકે હવે આ 4,83,162 રોકાણકારો વાળી કંપનીને 10 હજાર ઈલેક્ટ્રિક બસ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે આ શેર 2000 ને પાર જશે.
Most Read Stories