AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nifty50 Monday Prediction : સોમવારે Nifty શું કરશે… ઉપર જશે કે નીચે ? CE કે PE – ક્યા આપશે વધારે નફો? OI Data કહી રહ્યું છે કહાની

23 મેના રોજ Nifty 24,845.15 પર બંધ રહ્યો, જેમાં દિવસના અંતે હલકો ઉછાળો જોવા મળ્યો. પરંતુ, ટેકનિકલ સૂચકાંકો જેવા કે RSI, Stochastic, અને MACD સૂચવે છે કે બજાર "cool off" થઈ રહ્યું છે અને correction શક્ય છે.

| Updated on: May 25, 2025 | 6:42 PM
Share
23 મે 2025ના રોજ માર્કેટ બંધ થતા સમયે Nifty એ 24,845.15 પર ક્લોઝિંગ આપી હતી, જે પહેલા દિવસે કરતા હલકો ઉછાળો હતો. જો કે ચાર્ટ પરથી સ્પષ્ટ છે કે દિવસના અંતમાં તેજી થમી ગઈ હતી અને કૅન્ડલ્સ એક રેન્જમાં સમાઈ ગઈ હતી.

1 / 7
15 મિનિટ અને 5 મિનિટના ટાઈમફ્રેમ પર PSP GAP Histogram અને MTF UM/DM Table અનુસાર મૂવમેન્ટ કમજોર પડી રહી હતી અને RSI પણ 56.25 પરથી ફસળી રહ્યો હતો — જે દર્શાવે છે કે Nifty હવે Overbought ઝોનમાંથી બહાર આવી રહ્યો છે, એટલે કે market "cool off" થઈ રહ્યું છે.

2 / 7
29 મેની expiry માટેની Option Chain પ્રમાણે, 24800 અને 24900 strike પર ભારે Call OI જોવા મળી રહી છે — ખાસ કરીને 24800 પર અંદાજે 47.26 લાખ OI અને 24900 પર 50.54 લાખ OI નોંધાયું છે. બીજી તરફ, Put તરફ જોવાય તો 24800 પર 59.20 લાખ અને 24900 પર 20.50 લાખ OI છે — જેના પરથી જણાય છે કે 24800–24900 રેન્જ એક મજબૂત Resistance Zone છે. હાલમાં Max Pain 24750 પર છે અને PCR (Put/Call Ratio) 1.03 છે, જે marketમાં સંતુલન દર્શાવે છે.

3 / 7
Stochastic અને Stoch RSI બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે, જે સૂચવે છે કે Nifty હવે Overbought ઝોનમાંથી નીકળી રહ્યો છે. TSI અને MACD પણ થોડું negative cross દર્શાવે છે. આ સૂચવે છે કે ભાવ હવે મર્યાદિત રેન્જમાં રહી શકે છે અથવા થોડું correction આવી શકે છે.

4 / 7
જો Nifty 24850 થી ઉપર ઓપન થાય છે, તો 24900 CE Buy કરો, Target: 60–90 points. જો Nifty 24700 થી નીચે ટકે છે, તો 24700 PE Buy કરો, Target: 70–100 points.

5 / 7
24500 થી 24900 સુધીના Call Strikes પર Call OIમાં ભારે ઘટાડો (40%–65%) જોવા મળ્યો છે, જે બતાવે છે કે short covering થઈ ચૂકી છે અને હવે નવી positions બને તેવા સંકેત છે. બીજી તરફ, 24800 અને 24900ના Put Strikes પર OIમાં ભારે વૃદ્ધિ (157%–384%) જોવા મળી છે, જે બતાવે છે કે હાલ નીચેના સપોર્ટ મજબૂત બની રહ્યાં છે.

6 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

7 / 7

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">