LIC ના રોકાણકારોને નુકશાનમાં થયો નફો, 6 મહિનામાં આપ્યું 46 ટકાથી વધારે રિટર્ન

LIC ના શેર 31 જાન્યુઆરીના રોજ 16.75 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 938.15 ના સ્તર પર ખુલ્યો હતો અને 971.90 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.80 ટકાના વધારા સાથે 949.65 રૂપિયા પર બંધ થયો હતો.

| Updated on: Feb 06, 2024 | 1:51 PM
ભારતીય રિઝર્વ બેંકે HDFC બેંક લિમિટેડમાં 9.99% હિસ્સો હસ્તગત કરવા માટે ભારતીય જીવન વીમા નિગમને મંજૂરી આપી છે. આરબીઆઈએ એલઆઈસીને 24 જાન્યુઆરી, 2025 સુધીમાં એક વર્ષના સમયગાળામાં બેંકમાં આ હિસ્સો હસ્તગત કરવાની સલાહ આપી છે. દેશની સૌથી મોટી વીમા કંપની LIC ના શેર તેના લિસ્ટિંગ ભાવની ઉપર ટ્રેડ થઈ રહ્યા છે.

1 / 5
LIC ના શેર 31 જાન્યુઆરીના રોજ 16.75 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 938.15 ના સ્તર પર ખુલ્યો હતો અને 971.90 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.80 ટકાના વધારા સાથે 949.65 રૂપિયા પર બંધ થયો હતો.

LIC ના શેર 31 જાન્યુઆરીના રોજ 16.75 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 938.15 ના સ્તર પર ખુલ્યો હતો અને 971.90 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 1.80 ટકાના વધારા સાથે 949.65 રૂપિયા પર બંધ થયો હતો.

2 / 5
જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો ભારતીય જીવન વીમા નિગમના શેરે 7.43 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 65.65 રૂપિયા થાય છે. LIC ના શેરમાં છેલ્લા 1 માસમાં 90.90 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 10.59 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો ભારતીય જીવન વીમા નિગમના શેરે ઈન્વેસ્ટર્સને 302.40 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 46.72 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 58.68 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 351.20 રૂપિયાનું વળતર આપ્યું છે.

4 / 5
ભારતીય જીવન વીમા નિગમના શેરે છેલ્લા 5 વર્ષમાં 14.95 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 123.50 રૂપિયા થાય છે. કંપનીના શેરમાં અત્યાર સુધીમાં કુલ 123.50 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને કુલ 14.95 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">