IRCTC એ બનાવી નવી કંપની આઈઆરસીટીસી પેમેન્ટ્સ લિમિટેડ, રોકાણકારોને 6 મહિનામાં આપ્યું 44 ટકાથી વધારે રિટર્ન

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો આઈઆરસીટીસીના શેરે ઈન્વેસ્ટર્સને 289.25 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 44.52 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 46.68 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 298.80 રૂપિયાનું વળતર આપ્યું છે.

| Updated on: Feb 11, 2024 | 7:01 PM
IRCTC એ પેમેન્ટ એગ્રીગેટર બિઝનેસ માટે નવી પેટા કંપનીની જાહેરાત કરી છે. આ નવા પેમેન્ટ મર્ચન્ટનું નામ IRCTC પેમેન્ટ્સ લિમિટેડ હશે. IRCTC દ્વારા આ જાણકારી શેરબજારને આપવામાં આવી છે. નવી કંપનીનું રજીસ્ટ્રેશન પણ પણ કરવામાં આવ્યું છે.

1 / 5
શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર IRCTC પેમેન્ટ્સ લિમિટેડ 10 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હી અને હરિયાણામાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં નોંધાયેલ છે. આ IRCTCની સંપૂર્ણ સબસિડિયરી કંપની હશે. IRCTC એ ભારતીય રેલવેની PSU કંપની છે, જે મુસાફરોને ટિકિટિંગ, કેટરિંગ અને પ્રવાસન સર્વિસિસ પૂરી પાડે છે.

2 / 5
IRCTCનો શેર 9 ફેબ્રુઆરીના રોજ 5.45 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 949 ના સ્તર પર ખુલ્યો હતો અને 954 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.58 ટકાના ઘટાડા સાથે 938.90 રૂપિયા પર બંધ થયો હતો.

3 / 5
આઈઆરસીટીસીના શેરે છેલ્લા 5 દિવસમાં -2.97 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે -28.70 રૂપિયા થાય છે. IRCTC ના શેરમાં છેલ્લા 1 માસમાં 12.30 રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં -1.29 ટકાનું રિટર્ન આપ્યું છે.

4 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો આઈઆરસીટીસીના શેરે ઈન્વેસ્ટર્સને 289.25 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 44.52 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 46.68 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 298.80 રૂપિયાનું વળતર આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો આઈઆરસીટીસીના શેરે ઈન્વેસ્ટર્સને 289.25 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 44.52 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 46.68 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 298.80 રૂપિયાનું વળતર આપ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">