શેરમાર્કેટનો મોટો યુટર્ન, SENSEX 800 પોઈન્ટના ઉછાળા સાથે ઓલ ટાઈમ હાઈ તરફ, જાણો કારણ

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ તેના અગાઉના 75,074.51ના બંધની તુલનામાં 75,031.79 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો. પરંતુ RBIએ જીડીપી ગ્રોથ અંદાજ જાહેર કરતાંની સાથે જ તે 800 પોઈન્ટનો ઉછાળો આવ્યો. મહત્વનું છે કે આ શેર 3 જૂન 2024 એટલે કે ચૂંટણી પરિણામ પહેલા 76.599 પર બંધ થયો હતો. જે ચૂંટણીના પરિણામ બાદ આ આખું નુકશાન રિકવર થયું છે. 

| Updated on: Jun 07, 2024 | 12:14 PM
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચાલુ નાણાકીય વર્ષની બીજી MPC બેઠકના પરિણામો જાહેર કર્યા છે અને આ વખતે પણ નીતિ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મતલબ કે સામાન્ય લોકોને કોઈ રાહત આપવામાં આવી નથી. પરંતુ, રેપો રેટ યથાવત રાખવાના નિર્ણય પછી પણ, શેરબજારની મંદી અચાનક તોફાની તેજીમાં ફેરવાઈ ગઈ અને બંને સૂચકાંકો ભાગવા લાગ્યા, જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 800 પોઈન્ટનો ઉછાળો આવ્યો. . આ સાથે જ નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળા સાથે 200 પોઈન્ટનો વધારો થયો હતો.

1 / 5
સૌથી પહેલા તો શેરબજારમાં અચાનક આવેલા ઉછાળાની વાત કરીએ તમને જણાવી દઈએ કે RBIએ સતત 8મી વખત રેપો રેટને 6.50 પર યથાવત રાખ્યો છે. તેમાં છેલ્લે ફેબ્રુઆરી 2023માં ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ કેન્દ્રીય બેંકે ભારતના જીડીપી વૃદ્ધિના અંદાજમાં વધારો કર્યો છે. અગાઉ આરબીઆઈએ નાણાકીય વર્ષ 25 માં જીડીપી વૃદ્ધિ 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ MPC બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા 7.2 ટકાના દરે વૃદ્ધિ પામશે. એટલે કે જીડીપી વૃદ્ધિ અંદાજમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

2 / 5
શુક્રવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) નો 30 શેરો ધરાવતો સેન્સેક્સ તેના અગાઉના 75,074.51 ના બંધની તુલનામાં 75,031.79 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો અને ધીમો વેપાર કરી રહ્યો હતો. મહત્વનું એ છે કે આ શેર ચૂંટણી પરિણામોના આગલા દિવસે ઘટ્યો હતો. જેના કારણે રોકાણકારોને નુકશાન થયું હતું. ચૂંટણી પરિણામ પહેલા 76.599 પર બંધ થયો હતો. આ બાદ ફરી માર્કેટ રિકવર થવા તરફ હતી, પરંતુ જેવી જ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે RBI MPCની બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે જીડીપી વૃદ્ધિનો નવો અંદાજ રજૂ કર્યો કે તરત જ શેરબજારમાં અચાનક ઉછાળો આવ્યો. સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સ 799.97 પોઈન્ટ અથવા 1.07 ટકાના વધારા સાથે 75,874.48 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

3 / 5
સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ઝડપી ગતિએ ચાલતો જોવા મળ્યો હતો. નિફ્ટી 50 સવારે 9.15 વાગ્યે તેના અગાઉના 22,821.40ના બંધ સ્તરની તુલનામાં 22,821.85 પર શરૂ થયો હતો અને થોડી જ વારમાં તે 227.10 પોઇન્ટ અથવા 1.00 ટકાના વધારા સાથે 23,048.50ના સ્તરે પહોંચ્યો હતો. શુક્રવારે 11:30 વાગ્યે સેન્સેક્સ 75,820 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

4 / 5
નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2024 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ 7.8 ટકા રહી છે જે સમગ્ર નાણાકીય વર્ષ 2024 માટે જીડીપીનો કામચલાઉ અંદાજ 8.2 ટકા છે. સેન્ટ્રલ બેંકે જીડીપી ગ્રોથના અંદાજમાં વધારો કર્યો છે. તેમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 7 ટકાથી 7.20 ટકા કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી અંદાજ 7.1% થી વધારીને 7.3% કર્યો છે. બીજા ક્વાર્ટરમાં તેને 6.9% થી વધારીને 7.2% અને ત્રીજા ક્વાર્ટરમાં 7% થી વધારીને 7.3% કરવામાં આવ્યો છે. જ્યારે ચોથા ક્વાર્ટર માટે જીડીપીનો અંદાજ 7% થી વધારીને 7.2% કરવામાં આવ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video

રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video

મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video

પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ

હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ

પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા

ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો

ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો

દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર

સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી

g clip-path="url(#clip0_868_265)">