શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સમાં 434 પોઈન્ટ અને નિફ્ટીમાં 141 પોઈન્ટનો થયો ઘટાડો

આજે 21 ફેબ્રુઆરીના રોજ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 434 પોઈન્ટના ઘટાડા સાથે 72,623 પર બંધ થયો હતો. સેન્સેક્સની 30 કંપનીમાંથી 10 કંપની વધારા સાથે અને 20 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.

| Updated on: Feb 21, 2024 | 4:50 PM

1 / 5
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.64 ટકા અથવા 141 પોઈન્ટના ઘટાડા સાથે 22,055 ના સ્તર પર બંધ થયો હતો. બજાર બંધ થવાના સમયે નિફ્ટીના 50 શેરમાંથી 11 શેર લીલા નિશાન પર અને 37 શેર ઘટાડા સાથે તેમજ 2 કંપની કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થયા હતા.

2 / 5
આજે નિફ્ટી પેક શેર્સમાં સૌથી વધુ વધારો ટાટા સ્ટીલ, SBI, ઈન્ડસઈન્ડ બેંક, JSW સ્ટીલ અને સન ફાર્મામાં થયો હતો. જો ઘટાડાની વાત કરીએ તો સૌથી વધુ ઘટાડો BPCL, NTPC, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ અને વિપ્રોના શેરમાં નોંધાયો હતો.

3 / 5
સેક્ટર ઈન્ડેક્ષની વાત કરીએ તો નિફ્ટી રિયલ્ટીમાં 2 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.60 ટકા, નિફ્ટી મેટલમાં 0.26 ટકા અને નિફ્ટી એફએમસીજીમાં 0.02 ટકાનો વધારો નોંધાયો હતો. નિફ્ટી મીડિયામાં સૌથી વધુ 4.91 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

4 / 5
આ ઉપરાંત નિફ્ટી આઈટીમાં 1.64 ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 1.44 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.26 ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સમાં 0.43 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.38 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.40 ટકા, નિફ્ટી ફિનિશયલમાં 0.80 ટકા, નિફ્ટી બેન્ક 0.16 ટકા અને નિફ્ટી ઓટો 0.50 ટકા ઘટ્યા છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">