146,690,000,000 માર્કેટ કેપવાળી કંપની 1 શેર પર આપશે 55 રૂપિયાનું Dividend, જાણો રેકોર્ડ ડેટ સહિત તમામ વિગતો

ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વિવિધ પેટ્રોલિયમ ઉત્પાદનોનું ઉત્પાદન અને સપ્લાય કરવા અને લુબ્રિકેટિંગ ઓઈલ એડિટિવ્સના ઉત્પાદન અને વેચાણ માટે ક્રૂડ ઓઈલને રિફાઈન કરવાના વ્યવસાયમાં છે. આ કંપનીએ એક શેર પર રૂપિયા 55 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે.

| Updated on: Jul 08, 2024 | 11:45 AM
ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે Dividend જાહેર કર્યું છે. કંપનીએ એક શેર પર 55 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. કંપનીએ આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરી છે.

1 / 6
કંપનીએ શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે તેણે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેર પર 550 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. તેનો અર્થ એ કે પાત્ર રોકાણકારોને દરેક શેર પર રૂપિયા 55 નો નફો મળશે. કંપનીએ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ શુક્રવાર, 19 જુલાઈ, 2024 નક્કી કરી છે.

2 / 6
આ દિવસે, જો યોગ્ય રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે, તો જ તેમને ડિવિડન્ડનો લાભ મળશે. અગાઉ, કંપનીએ 4 ઓગસ્ટ, 2023ના રોજ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યું હતું. પછી પાત્ર રોકાણકારોને કંપની તરફથી રૂપિયા 27નું ડિવિડન્ડ મળ્યું. તમને જણાવી દઈએ કે, આ વખતે કંપની છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ ડિવિડન્ડ આપી રહી છે.

3 / 6
સોમવારે કંપનીના શેર 959 રૂપિયાના સ્તરે ખુલ્યા હતા. શેરની કિંમત સવારે 10:43 કલાકે 980.00 પર પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 119 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, આ સ્ટોક 6 મહિનામાં 34 ટકા વધ્યો છે. કંપનીનો 52 સપ્તાહનો હાઈ રૂપિયા 1122.90 અને 52 સપ્તાહનો નીચો રૂપિયા 347.30 છે. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 14,355.06 કરોડ છે.

4 / 6
કંપનીમાં પ્રમોટર્સનો કુલ હિસ્સો 67.29 ટકા છે. કંપનીમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડનો હિસ્સો 51.90 ટકા છે. તે જ સમયે, જનતા 16.14 ટકા હિસ્સો ધરાવે છે.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

6 / 6
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">