Rahul Dravid Family Tree: રાહુલ દ્રવિડે 12 વર્ષની ઉંમરે બેટ હાથમાં લીધું, મિત્ર સાથે લગ્ન કર્યા, જાણો ક્રિકેટરથી RRના કોચ બનવા સુધીની સફર

રાહુલ દ્રવિડે ( Rahul Dravid)12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે અંડર 15 ક્રિકેટ ટીમમાં કર્ણાટક માટે રમ્યો હતો. આ પછી રાહુલ દ્રવિડને અંડર-17 અને અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચાલો તેના પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2024 | 3:11 PM
 રાહુલ દ્રવિડની ગણતરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં થાય છે. ટેસ્ટ હોય, ODI કે T20 ફોર્મેટ હોય, રાહુલ દ્રવિડે દરેકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આજે દ્રવિડનો જન્મદિવસ છે તો તેના પરિવાર વિશે જાણીએ.

1 / 6
 રાહુલ દ્રવિડનો જન્મ 11 જાન્યુઆરી 1973ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં થયો હતો. જો કે, તેમના જન્મના થોડા સમય પછી, તેમનો પરિવાર બેંગ્લોર શિફ્ટ થઈ ગયો. રાહુલ દ્રવિડ જેટલો સારો ક્રિકેટર હતો તેટલો જ તે એકેડેમિક્સમાં પણ હતો. રાહુલ ચાર ભાષાઓ જાણે છે. હિન્દી, અંગ્રેજી, મરાઠી અને કન્નડ ભાષા પર તેની પકડ છે.

2 / 6
રાહુલ દ્રવિડ તેની માતાની ખૂબ નજીક રહ્યો છે. તેમની માતા એક જાણીતી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરના પ્રોફેસર રહી ચૂક્યા છે.  રાહુલને વિજય નામનો એક નાનો ભાઈ પણ છે.

3 / 6
રાહુલ દ્રવિડ અને વિજેતા પણ મુલાકાત દરમિયાન જ મિત્રો બની ગયા હતા. બંને બાળપણથી જ એકબીજાને ઓળખવા લાગ્યા હતા. તેના પિતા એરફોર્સમાંથી નિવૃત્તિ પછી વિજેતાનો પરિવાર નાગપુર શિફ્ટ થઈ ગયો હતો. અહીંથી જ વિજેતાએ એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન દ્રવિડના પિતા પણ નોકરી માટે નાગપુર આવ્યા હતા. આ કારણથી રાહુલ વિજેતાને મળતો રહ્યો. 2003માં બંન્ને લગ્નના બંધનમાં બંધાયા હતા.

4 / 6
 વર્ષ 2003માં રાહુલ દ્રવિડે નાગપુરની રહેવાસી વિજેતા પેંડરકર સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને બે પુત્રો છે. મોટા પુત્રનું નામ સમિત અને નાનાનું નામ અન્વય છે. વિજેતાના પિતા ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા. બેંગ્લોરમાં રોકાણ દરમિયાન બંને પરિવાર નજીક આવ્યા હતા.

5 / 6
અંડર-19 ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહીને રાહુલ દ્રવિડે એવા ઘણા ખેલાડીઓને તાલીમ આપી જેઓ આજે રાષ્ટ્રીય ટીમનો ભાગ છે. તેઓ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા હતા. નવેમ્બર 2021માં, રાહુલ દ્રવિડે સત્તાવાર રીતે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળ્યું. ટીમ ઈન્ડિયા રાહુલના કોચિંગ હેઠળ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ (ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ) હતી. કોચ તરીકે રાહુલ દ્રવિડનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હતો.

6 / 6
Follow Us:
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત

અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત

ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી

g clip-path="url(#clip0_868_265)">