પિંક પેન્થર્સને સિઝન-9માં ચેમ્પિયન બનાવનાર આ ખેલાડીને જાણો છો તમે? સેનામાં પણ કરી ચૂક્યો છે કામ
અર્જુન પહેલા U Mumba માટે પ્રથમ વખત PKL મેટમાં પ્રવેશ કર્યો. જો કે તે સિઝનમાં અર્જુન કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે ત્રણ મેચમાં ચાર રેઈડ પોઈન્ટ બનાવ્યા. અર્જુને PKL સિઝન 6માં શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રભુત્વ જમાવ્યું. તેણે 19 મેચ રમી અને 106 પોઈન્ટ મેળવ્યા. આ પછી તે જયપુર પિંક પેન્થર્સ ગયો. અર્જુને પહેલી જ સિઝનમાં જયપુર માટે 268 પોઈન્ટ બનાવ્યા હતા
Most Read Stories