કોહલીની જેમ આ સ્ટાર પ્લેયરને ટેટૂનો છે ગાંડો શોખ.. ખાસ વ્યક્તિના નામનું કરાવ્યું છે ટેટૂ, જુઓ તસવીરો

કેટલાક ખેલાડીઓ તેમના કપડા અને હેર સ્ટાઇલની સાથે તેમના શરીર પર ટેટૂ પણ કરાવે છે. ત્યારે કબડ્ડીનો પ્લેયર જેને ટેટુનો ગાંડો શોખ છે જેણે પોતાની ટ્રાઈબલથી લઈને પોતાના જર્સીનો નંબર અને દિકરીના નામનું પણ ટેટું બનાવડાયું છે. જેમાં તેના ડાબા હાથ પર જે ટેટૂ છે તે બિલિવ ઈન યોર સેલ્ફ નામનું મોટિવેશનલ ટેટૂ છે જેના વિશે મનિન્દર જણાવે છે કે એ ટેટૂ તેમને પોતા સેલ્ફ કોનફિડ્શ આપે છે

| Updated on: Nov 30, 2023 | 1:51 PM
પ્રો કબડ્ડીએ ઘણા ખેલાડીઓની કિસ્મત રાતોરાત બદલાઈ નાખી છે. પોતાના ગામમાં રહીને શેરી મેદાનમાં રમતા કબડ્ડીના પ્લેયરોને આજે દેશ જોઈ રહ્યો છે પ્રો કબડ્ડી સિઝન 10ની શરુઆત થવા જઈ રહી છે ચાહકો પોતાના કબડ્ડી ફેન્સને રમતા જોવા માટે તૈયાર છે. જો કે  પ્રો કબડ્ડીના  ખેલાડી એટલા પોપ્યુલર બની ગયા છે કે ખેલાડીઓ જ્યાં પણ ગયા ત્યાં ચાહકોની ભીડ જામી છે. ખેલાડીઓ હવે સેલિબ્રિટી બની ગયા છે. જોકે આ પહેલા ક્યારેય કોઈ કબડ્ડી ખેલાડીએ પોતાની હેરસ્ટાઈલ અને કપડાં પર આટલું ધ્યાન આપ્યું નથી. પરંતુ હવે પરિસ્થિતિ જુદી છે.

1 / 7
 કેટલાક ખેલાડીઓ તેમના કપડા અને હેર સ્ટાઇલની સાથે તેમના શરીર પર ટેટૂ પણ કરાવે છે. ત્યારે કબડ્ડીનો પ્લેયર જેને ટેટુનો ગાંડો સોખ છે જેણે પોતાની ટ્રાઈબલથી લઈને પોતાના જર્સીનો નંબર અને દિકરીના નામનું પણ ટેટું બનાવડાયું છે. જેમાં તેના ડાબા હાથ પર જે ટેટૂ છે તે બિલિવ ઈન યોર સેલ્ફ નામનું મોટિવેશનલ ટેટૂ છે જેના વિશે મનિન્દર જણાવે છે કે એ ટેટૂ તેમને પોતા સેલ્ફ કોનફિડ્શ આપે છે

2 / 7
પ્રો કબડ્ડીની છેલ્લી સીઝનની ટીમ બંગાળ વોરિયર્સના કેપ્ટન મનિન્દર સિંહ પણ પોતાની સ્ટાઈલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેની હેરસ્ટાઇલ અને ટેટૂ ઘણા યુવા ચાહકોને આકર્ષે છે. મનિન્દરના શરીર પર ઘણા બધા ટેટૂ છે. જે બધાનો એક અલગ મીનીંગ હોવાનું તે જણાવે છે. તેના હાથ પરનું આ ટેટૂમાં તેમનો જર્સી નંબર છે ઘણા પ્લેયરોને પોતાના જર્સી નંબરને ઘરની પ્લેટ કે બાઈક કે કાર પર લખાવાનો શોખ હોય છે તેમ મનિન્દરે હાથ પર પોતાની જર્સી નંબર 09નું ટેટૂ પડાવ્યું છે.

3 / 7
આ ફોટામાં દેખાતું ટેટૂમાં લખ્યું છે લવ યુ ફોરેવર ગુરનીત જેના પર લોકો અલગ લોકો કહી રહ્યા હતા કે તે તેની પત્નીના નામનું ટેટૂ છે અને તે કબડ્ડીમાં ઘણુ હાઈલાઈટ કરવામાં આવ્યું છે પણ મનિન્દરના હાથ પરનું આ ટેટૂ પત્ની નહીં પણ તેની દિકરીના નામનું છે જેનું નામ ગુરનીત મનિન્દર સિંઘ છે

4 / 7
આ ફોટામાં મનિન્દરના પગ પર મોરનું ટેટૂ છે જે તેને મોર ઘણો પસંદ છે તેને લઈને બનાવડાવ્યું હોવાનું જણાય રહ્યુ છે.

5 / 7
મનિન્દરના ડાબા પગમાં સિંહનું ટેટૂ છે જે કબડ્ડીથી રિલેટ કરે છે મનિન્દર સિંહની જેમ જ શિકારીનો શિકાર કરવા અને તરાપ મારવા તત્પર છે અને રફતાર સાથે રેઈડ કરીને સામે વારી ટીમ પર દહાડ પાડે છે

6 / 7
તેના જમણા હાથ પર ચિત્તાનું ટેટૂ છે અને તે જ હાથ પર તેના પોતાના નામ છે. તેની ગરદન પર તેની પત્ની સિમરનના નામનું ટેટૂ છે. તેના પગમાં ટેટૂ પણ છે.

7 / 7

Latest News Updates

Follow Us:
આરોપી તરલ ભટ્ટના વિશ્વાસુએ દીપે 600 ખાતાની માહિતી આપી હોવાનુ ખૂલ્યુ

અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને મોટી રાહત,

કારમાં ચોરખાના દ્વારા હરતુફરતુ ગોડાઉન બનાવ્યુ પણ પોલીસથી બચી ના શક્યો

PM મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી દેશમાં થયેલા વિકાસ કાર્યોની આપી માહિતી

જુનાગઢ SOG તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના સાગરીત દીપ શાહની ધરપકડ

માંડવી ચેકપોસ્ટ પોલીસ તોડકાંડમાં ઉના પોલીસના પીઆઈ બાદ ASIની કરાઈ ધરપકડ

ભાવેણાવાસીઓની છેલ્લા 18 વર્ષની માગનો આવ્યો સુખદ અંત- વીડિયો

પંચમહાલના ગોધરામાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક, 2 કિમી સુધી ખેડૂતોની લાઈનો

અખિલ ગુજરાત ખંડ સમય મંડળ મેદાનમાં, પેન્શન અને ભથ્થા સાથે આપવાની માગ

g clip-path="url(#clip0_868_265)">